પોરબંદર લોકસભા મત વિસ્તાર માટે ૭ પક્ષોએ ૪૧ ફોર્મ ઉપાડ્યા
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
પોરબંદર તા.૧૨ એપ્રિલ, ૨૦૨૪ (શુક્રવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે પોરબંદર લોકસભા મત વિસ્તાર માટે તા.૧૨ એપ્રિલ, ૨૦૨૪ને શુક્રવારના રોજ ૭ પક્ષોએ ૪૧ ફોર્મ ઉપડ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ૪, લોગ પાર્ટી ૪, ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ ૬, વિરો કે વિર ઈન્ડિયા પાર્ટી ૪, અપક્ષ ૧૬, ભારતીય જનસંઘના ૧ સહિત સાત પાર્ટીના કુલ ૪૧ ફોર્મ ઉપાડ્યા હતા. લોકસભાની સાથે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી છે. પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠ ફોર્મ ઉપડ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
Please follow and like us: