ગોલ્ડન ગાંધીજી જયેશ હિંગળાજિયાએ યુ.એસ.એ અમેરિકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
વીદેશની ધરતી પર ફરી એકવાર પોરબંદરનું નામ ગુંજતું કરનાર ગોલ્ડન ગાંધીજી જયેશ હિંગળાજિયા યુ.એસ.એ અમેરિકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે છ મહિનાના સિલેક્શન બાદ આ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળેલ છે જેમાં બીજી ઓક્ટોબર ૨૦૦૩ થી લઈ અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ૨૦ વર્ષની આ ગાંધી યાત્રા પૂર્ણ કરી ૧૫૧ વખત મહાત્મા ગાંધીજી બની એશિયામાં સૌથી વધારે વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મેળવનાર ૨૫૨ વખત વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મેળવનાર વ્યક્તિ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પોંડીચેરીના સીએમ એન રંગાસ્વામી તથા ગુજરાતના ગવર્નર કમલા બેનીવાલ તથા ઓમ પ્રકાશ કોહલી વગેરે મહાનુભવોની હાજરીમાં ગોલ્ડન ગાંધીજી બનેલા છે એ ઉપરાંત નેશનલ જીયોગ્રાફિક અને બીબીસી ન્યૂઝ લન્ડન મા સ્થાન મળેલા છે એ ઉપરાંત ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ભારત વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા વગેરે વર્લ્ડ ની 41 જેટલી વર્લ્ડ રેકોર્ડ કંપનીમાં સ્થાન મળેલ છે આ ઉપરાંત ગાંધીયાત્રા જૈન મુનિમ શ્રી તરુણસાગર સ્વામીજી તથા ભારતના અલગ અલગ શહેરોમાં જેવા કે દિલ્હી ભટિંડા બુરહાનપુર એમપી મુંબઈ કલકત્તા પોંડીચેરી નેઇલુર વગેરે શહેરોમાં મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ બનેલ છે આ સાથે ૨૫૨ નું વર્લ્ડ રેકોર્ડ ટોટલ બનેલા છે આ સાથે ૨૦૧૨ માં વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી યુકે દ્વારા પીએચડી ની ડીગ્રી વિયેટનામ હોચિમીનન ખાતે એનાયત કરવામાં આવેલી