Category: Entertainment
Entertainment journalism deals with information of the entertainment industry such as films, television shows, events, music, fashion and video games among others.
કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Entertainment કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલકન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન ... Read More
અમદાવાદ ખાતે નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા ૨૦૨૬માં મહેર રાસ મંડળ છાંયાનો શ્રેષ્ઠ દેખાવનિલેશ પરમારની આગેવાની
અટલ બ્રિજ પર ‘નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા–૨૦૨૬’નું ભવ્ય આયોજન, ૧૨ દેશોના ૨૫૦થી વધુ કલાકારોની હાજરીઅમદાવાદના ઐતિહાસિક અને આકર્ષક અટલ બ્રિજ પર તાજેતરમાં “નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા–૨૦૨૬” ફેસ્ટિવલનું ... Read More
રોકેટ પર સરકારે પ્રતિબંધ લાદવો જોઈએ?— નિમેશ ગોંડલિયા
દિવાળીની ખુશી વચ્ચે વધતી આગની ઘટનાઓ પર ગંભીર વિચાર — નિમેશ ગોંડલિયા ભારત ઉત્સવપ્રિય દેશ છે. અહીં દરેક તહેવારનું પોતાનું પારંપરિક અને ધાર્મિક મહત્વ છે. ... Read More
ફિલ્મ ‘સૈયારા’ – વિરહ વ્યથા અને યુવાનોની ભાવનાત્મક ભાવવિભોર પળો
નિમેશ ગોંડલીયા એક ફિલ્મ, અને હજારો દિલોની ઝંખના તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સૈયારાએ ભારતના કરોડો યુવાનોના હૃદયને સ્પર્શ કર્યો છે. ફિલ્મના સંવેદનશીલ દ્રશ્યો, ભાવસભર ગીતો ... Read More
પ્રોફેસર લલિત ચંદેના જન્મદિવસે હાર્ટફુલનેસ દ્વારા 10 મહાનુભાવોનું સન્માન
રાજકોટ, 28 મે:આંતરરાષ્ટ્રીય હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ સંસ્થાની રાજકોટ સેન્ટરના સહયોગથી પ્રોફેસર લલિતભાઈ ચંદેના જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શહેરમાં ... Read More
