પોરબંદર ના પૌરાણિક બહુચરાજી માતાજીના મંદિરે ૩૦ કીલો લાડુ થી ગોખ ભરવાનો ઉત્સવ યોજાયો

પોરબંદરના ઝુંડાળા કાાર્યક્રમ ૧૯/૩/૨૧ને શુક્રવારે પૌરાણિક શ્રી બહુચરાજી માતાજીના મંદિરે ૩૦ કીલો લાડુ થી ગોખ ભરવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેેના ભાગરૂપે ભક્ત જનો દ્વા્રા આનંંદ ના ગરબાના પાઠ પણ રાખવામાં આવ્યા હતાં.
Please follow and like us:
CATEGORIES Porbandar
