ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા સેવા કાર્ય યોજાયુ
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા સેવા કાર્ય યોજાય ગયું,પોરબંદર માં પડી રહેલ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું તે સંદર્ભે 3 અલગ વિસ્તાર acc રોડ વિસ્તાર,નેશનલ હાઇવે વિસ્તાર,ધરમપુર વિસ્તાર ની ઝુપડપટ્ટી અને ખુલ્લામાં રહેનારા પીડિત 70 પરિવારોને તાલપત્રી નું અલગ અલગ દાતાશ્રીઓ ના સાયહોગ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવા કાર્ય મા પોરબંદર શાખા ની પૂરી ટીમ જોડાઈ હતી.તેમ નિલેશ રૂઘાણી
(સચિવ પોરબંદર શાખા) એ એક યાદીમાં જણાવ્યું છે.
Please follow and like us: