પોરબંદર ની ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ભાવનાબેન અટારાને શ્રેષ્ઠ પ્રન્સિપાલ તરીકે” લાઈફ ટાઈમ અચિવ મેન્ટ ઍવોડઁ” માટે પસંદગી
પોરબંદર ની ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ ભાવના બેન અટારા ને શ્રેષ્ઠ પ્રન્સિપાલ તરીકે” લાઈફ ટાઈમ અચિવ મેન્ટ ઍવોડઁ” માટે પસંદગી: શિક્ષણ જગત માં આનંદ છવાયો પોરબંદર ની છેલ્લા સત ર વર્ષથી શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતર માં સમગ્ર જિલ્લા માં સૌથી વધાર સંખ્યા ધરાવતી પોરબંદર ની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી મતિ જયશ્રી બેન વિરમભાઈ ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ હાઈસ્કૂલ ના ઇનો વેટીવ પ્રિન્સિપાલ શ્રી ભાવના બેન અટારા ને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકે નો “લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ” માટે મુંબઈ ની રાષ્ટીય નંબર -1 ઇન્ડિયન ટેલેન્ટ ઓલિ મ્પિક યાડ દ્વવારા પસઁગી થતા તેઓને નવેમ્બર માસમાં આ ઇનોવેટીવ પ્રિન્સિપાલ લાઈફ ટાઈમ એચિવ મેન્ટ અવૉર્ડ અર્પણ થશે આ એવોર્ડ માં 10,000 રૂપિયા ની “SONATA “ઘડિયાળ અને 5000 રૂપિયા ની શ્રેષ્ઠ આચાર્ય તરીકે “લાઈફ ટાઈમ એચીવમેન્ટ ટ્રોફી” એનાયત થશે આ સમાચાર થી શિક્ષણ જગત તરફથી અભિનંદન વર્ષા થઇ છે. અત્રે ઉલ્લેખ નીય છે કે, મુંબઈ ની રાષ્ટીય નંબર -1 ઇન્ડિયન ટેલેન્ટ ઓલીમ્પિયાડ દ્વવારા દેશના પૂર્વ રાષ્ટ્ર પતિ સર્વ પલ્લી ડો રાધા ક્ર્ષ્ણ ની જન્મ જ્યંતી 5 મી સપ્ટેબર શિક્ષક દિન ઉજવણી ની પૂર્વ સન્ધ્યા એ “લાઈફ એચિવ મેન્ટ એવોર્ડ એનાયત કરવા માં આવશે સમગ્ર ભારત માંથી 1-5 લાખ શાળાઓ માંથી શ્રેષ્ઠ 1000 શાળા ઓ માંથી પસન્દગી કરાયેલી હતી . એક હજાર આચાર્ય માના ભાવના બેન અટારા એક છે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ, સમર્પણ, અમૂલ્ય યોગદાન અને ભાવી પેઢીને ઘડવા ની પ્રતિ બદ્ધતા પ્રેરણા દાયી છે, આ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રિન્સિપાલ ભાવના બેન અટારા ને “લાઈફ ટાઈમ એચિવ મેન્ટ એવૉર્ડ મળવા બદલ પોરબંદર ના જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર,પોરબંદર ની ગોઢણીયા સંકુલ ના પ્રમુખ જાણીતા દાતા અને વિદ્યા પુરુષ ડો વિરમભાઈ ગોઢાણીયા, ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રષ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા,ટ્રસ્ટી ભરત ભાઈ ઓડેદરા, શ્રી મતિશાન્તા બેન ઓડેદરા, શ્રીમતી જયશ્રી બેન ગોઢાણીયા, ભરત ભાઈ વિસાણા, એક્ટિવ ટ્રસ્ટી ડો હિના બેન ઓડેદરા ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્ટર અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા, ગોઢણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો કેતન ભાઈ શાહ, ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી શ્વેતા બેન રાવલ,ટ્રસ્ટ ના અંગત સેક્રેટરી શ્રી કમલેશભાઈ થાનકી સહીત સંકુલ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે