દિવેચા કોળી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવત રાખ્યોતે ગૌરવ રૂપ છે : અર્જુનભાઈ મોઢવાડીયા
પોરબંદર મા પ્રાચીન સંસ્કૃતિ ની જ્યોત સમી દિવેચા કોળી સમાજ ની ભદ્ર કાલી ગરબી મંડળ નો શતાબ્દી મહોત્સવ નીભવ્ય ઉજવણી નો થયો પ્રારંભ : મોટી સંખ્યા માં લોકો ઉમટીયા
પોરબંદર : ભદ્ર કાલી માતાજી ની ગરબી મંડળ ની શતાબ્દી મહોત્સવ નુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવાનુ થતા સૌરાષ્ટ્ર ભરની અનોખી આ ગરબી માં માત્ર માત્ર ભદ્ર કાલી માતાજી ના ગરબા વચ્ચે ફરનાર ગાયક દ્વારા ગવડાવ વા માં આવે છે અને 99 વર્ષ થી માઈક વિના શ્રી માતાજીના ગુણ ગાન ગાવા ની પરમ્પરા રહ્યી છે. આ ગરબી માત્ર પુરુષો માથે ટોપી પહેરીને ગરબા રમેછે
લીમડા ચોક ખાતે શ્રી ભદ્ર કાલી માતાજી ના પરિ સર મા દિવેચા કોળી સમાજ દ્વવારા પ્રાચીન સંસ્કૃતિ ને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબી મંડળ 99 વર્ષ પુરા કરી આ વર્ષ થી 100 વર્ષ પુરા થતા હોય આ વર્ષે આ ગરબી મંડલનો શતાબ્દી મહોત્સવ નો પ્રથમ નોરતે ભવ્ય પ્રાંરંભ થયો હતો
લીમડા ચોક ખાતે આવેલ શ્રી ભદ્ર કાલી માતાજી ના મંદિર ના પરિસર ખાતે પ્રથમ નોરતે શતાબ્દી મહોત્સવ નો ગૌરવ ભેર સુભારંભ થયો હતો.
આ મહોત્સવ ની ઉજવણી ના પ્રારંભ પોરબંદર ની શ્રી ભદ્ર કાલી દિવેચા કોળી સમાજ ગરબી મંડળ ના સેવા કર્મી પ્રમુખ શ્રી રામજી ભાઈ છગનભાઇ બામણીયા સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, અમારા પૂર્વ સુરીઓ એ આ પરમ પરા જાળવી રાખી છે અમારું સદ ભાગ્ય છે કે ભદ્ર કાલી માતાજીએ આ ગરબીનો શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવાનો અમોને અવસર આપ્યો છે. તેમણે આ વૈશ્વિક ઓળખ ધારાવતી આ ગરબી માં દેશ વિદેશ ના દાતા ઓ અને ટ્રષ્ટી શ્રીઓ નો ઉમદા સહયોગ મળ્યો અને સમાજના કાર્ય કરો ની ગરબી પ્રત્યેની પ્રતિબદ્ધ તા ના કારણેજોવા ના શાક્ષી બન્યા તેનુ ગૌરવ છે તેમ જણાવીસૌ મહાનુભાવો ને આવકાર્યા હતા
પોરબંદર ના ધારા સભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ના અધ્યક્ષ સાથે યોજા એલ આ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી ના અવસરે રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબા ભાઈ બોખીરીયા, ખારવા સમાજના પ્રમુખ શ્રી પવન ભાઈ શિયાળ, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, નગર પાલિકા ના પ્રમુખ શ્રી ચેતના બેન તિવારી, ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ના પ્રમુખ શ્રી હિરલબા જાડેજા, સમાજ શ્રેષ્ઠિ શ્રી સામત ભાઈ ઓડેદરા, શ્રી લક્કી રાજ સિંહ વાળા, શ્રી જગદીશ ભાઈ મોતી વરસ, કાના ભાઈ જાડેજા, વજસી ભાઈ,ચેબર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી જીગ્નેશ ભાઈ કારિયા, દિવેચા કોળી જ્ઞાતિ ના પ્રમુખ શ્રી મગન ભાઈ બામણીયા નગર પાલિકા ના સદસ્યોં સર્વ શ્રી ભલા ભાઈ મહિયારા, વિશાલ ભાઈ બામણીયા, શ્રી ભરત ભાઈ બામણીયા. શ્રી હાર્દિક ભાઈ લાખાણી, સેવા ભાઈ તબીબી ડો સિદ્ધરાજ જાડેજા, ડો, પ્રીતિ બેન જાડેજા, ડો ભરત બામણીયા, ડો યાજ્ઞિક વાજા,ડો વિપુલ વાજા, ડો નીતિન પોપટ, ડો પંચાલ સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ દિવેચા કોળી સમાજ આયોજિત શ્રી ભદ્ર કાલી માતાજી ગરબી મંડળ ના શતાબ્દી મહોત્સવ નો મંગળ દીપ પ્રગટાવી ને પોરબંદર ના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ ભાઈ મોઢવાડીયા એ ખૂલો મૂકી ને જણાવ્યું હતું કે, ભારતીય સઁસ્કૃતિ ને ઉજાગર કરતા આ મહોત્સવ ના પ્રસંગે સો વર્ષ સુધી આ પરમ્પરા જાળવવા બદલ અભિનંદન આપી અને બીજ શતાબ્દી ઉજવે તેવી અભિલાષા સેવીને દિવેચા કોળી સમાજ ભદ્ર કાલી ગરબી મંડળે સાંસ્કૃતિક વારસાને જીવન્ત રાખવા બદલ પોરબંદર જિલ્લા નુ ગૌરવ ગણાવેલ હતું
આ તકે ટ્રષ્ટી શ્રીઓ શ્રી રામજી ભાઈ બામણીયા, શ્રી પ્રફુલ ભાઈ બામણીયા, શ્રી બાબુ ભાઈ ભાલીયા, શ્રી પ્રેમજી ભાઈ વાજા, શ્રી ભીખુ ભાઈ મકવાણા ભદ્ર કાલી માતાજી મંદિર ના ઋષિ કુમારો શ્રી અરવિંદભાઈ આચાર્ય, બિપિન ભાઈ આચાર્ય શ્રી કમલેશભાઈ એ મહાનુભાવો ને પુષ્પ ગુચ્છ અર્પણ કરી ને અભિવાદન કરવામાં આવેલ હતું
સમગ્ર કાર્ય ક્રમ નુ સંચાલન પોરબંદર ના કોળી સમાજ રત્ન અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ સંભાળ્યું હતું જયારે આભાર વિધિ સમાજ શ્રેષ્ઠિ નારણભાઇ બામણીયા એ કરી હતી જ઼ી. ટી. પી. એલ. 982 પરશ્રી રાજભા જેઠવા તથા શ્રી ભરત બામણીયા ના સહકાર થકી લાઈવ પ્રસારણ કરવા માં આવેલ હતું
આ ગૌરવ શાળી કાર્યક્રમ માં ૐ સાંઈ ટેકા પરબ ના પ્રમુખ શ્રી રામસી ભાઈ બામણીયામાનવસેવા ઉત્કર્ષ ના પ્રમુખ શ્રી જ્યંતી ભાઈ રાઠોડ, ,કોળી સેના ના પ્રમુખ શ્રી મનોજ ભાઈ મકવાણ શ્રી લાલા ભાઈ ગોર, શ્રી કેતન ભાઈ લોઢીયા, શ્રી વસન્તં ભાઈ રાણીંગા, જ્યંતી ભાઈ રાણીંગા ભરત ભાઈ મોદી,, શહેર ના પ્ર બુ ધ્ધ નાગરિકો, વિવિધ એ ન. જી. ઓ ના પ્રતિનિધિઓ, શહેર ના વિવિધ જ્ઞાતિ ના અગ્રણીઓ સંતો, મહ તો, સાધુ, માતાજી ના ભક્તો, કોળી સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યા માં લોકો ઉમટીયા હતા, આ શતાબ્દી મહોત્સવ ના અવસરે વિવિધ જાહેર માર્ગો પર આવકાર ગઇટ, તોરણો અને ઇલેક્ટ્રિક રોશની થી શણગાર આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા આ શતાબ્દી મહોત્સવ પોરબંદર જિલ્લા નો પોતાનો ઉત્સવ ગણી ધન્યતા ની ક લાગણી અનુભવી હતી



