સવૅ પ્રથમવાર શ્રી દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ દ્વારા રાસોત્સવ 2024નું આયોજન


શ્રી દશનામ ગોસ્વામી સમાજ પોરબંદર સુતારવાડા પોરબંદર ખાતે સવૅ પ્રથમવાર શ્રી દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ દ્વારા આયોજિત રાસોત્સવ 2024 તા.૩/૧૦/૨૦૨૪ થી તા.૯/૧૦/૨૦૨૪- દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ પ્રાચીન પરંપરાગત ૭” દિવસીય રાસોત્સવ 2024 નું દિવ્ય આયોજન માં ખાસ તા.૬/૧૦/૨૦૨૪ રવિવારના દશનામ ગોસ્વામી સમાજ પરીવારે પરંપરાગત ભગવા વસ્ત્ર ધારણ કરી રાષ્ટૃગાન બાદ સાદગીપૂર્ણ પ્રાચીન શૈલી થી રાસોત્સવ ઉજવવામાં આવ્યું શ્રી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ પરીવારે દિવ્ય પ્રાચીન ગુજરાતી ગરબા રાસોત્સવ માતાજી ની આરાધનામાં હર્ષોઉલ્લાસ ભક્તિભાવે હીન્દુ ધર્મ ને પ્રેરણાસ્ત્રોત નવરાત્રી ઉજવણી રજુ કરી આ તકે પઘારેલ પ્રખર શિવ કથાકારશ્રી માધુરીબેન ગોસ્વામી તેમજ શ્રી સમસ્ત ખારવા સમાજ વાણોટશ્રી પવનભાઈ શિયાળ ઉપસ્થિત રહ્યા હતા અને સનાતન હિંદુ ઘમૅ ના વારસાગત ઘમૅત્યોહાર ઉજવણી ને અભિનંદન પાઠવ્યા હતા
શ્રી દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ પોરબંદર
