ચોરીમા ગયેલ મોબાઇલ ફોન સાથે ચોરીના આરોપીને પકડિ પાડતી પોરબંદર રેલ્વે પોલીસ

પરિક્ષિતા રાઠોડ સા.I/C અધિક પોલીસ મહાનિર્દેશક રેલ્વેઝ ગુજરાત રાજય અમદાવાદ તથા સરોજીની કુમારી. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ.રે. અમદાવાદ તથા એસ.આર પટેલ સા. I/C વિભાગીય પોલીસ અધિકારી પ.રે.રાજકોટનાઓએ યુનીટમાં મિલ્કત વિરૂધ્ધના ગુના ના બને તે સારુ સુચના આપેલ જે અન્વયે પી.વી.ડોડીયાપોલીસ સબ ઇન્સપેક્ટર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. અમિતભાઇ પરબતભાઇ તથા પો.હેડ.કોન્સ. કેતનગીરી મનસુખગીરી તથા પો.કોન્સ. ભરતભાઇ ભીમાભાઇ નાઓએ ઉપરોક્ત ગુન્હો આચરેલ આરોપીને શોધી કાઢવા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સીસ દ્વારા આ કામના આરોપીને હનુમાન ચૌલ નં. ૫ રૂમ નં. ૧૮, નાગેવાડિ, ચેમ્બુર, મુંબઇ મહારાષ્ટ્ર થી પકડિ પાડેલ અને ઉપરોક્ત ગુન્હાના કામે ડિટેઇન કરેલ છે.
ગુન્હા રજીસ્ટર નંબર
જામનગર રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નં. ૧૧૯૯૪૦૦૫૨૩૦૦૮૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૧૧
ચોરીમા ગયેલ કબ્જે કરેલ મોબાઇલ ફોન નુ વર્ણન
વીવો કંમ્પનીનો વી-૧૯ મોડલનો સિલ્વર કલરનો ટચ સ્ક્રિન વાળો મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૫,૦૦૦/- નો
પકડેલ આરોપીનુ નામ:
અજય રામબ્રીજ સહાની જાતે કોળી ઉ.વ. ૩૧ ધંધો સફાઇ કામદાર રહે હનુમાન ચૌલ નં. ૫ રૂમ નં. ૧૮, નાગેવાડિ, ચેમ્બુર, મુંબઇ મહારાષ્ટ્ર
કામગીરી કરનાર ટીમના અધિકારી તથા પો.કર્મચારીઓ
(૧) પો.હેડ કોન્સ. ભીમશીભાઇ પરબતભાઇ
(૨) પો.હેડ કોન્સ. કેતનગીરી મનસુખગીરી
(૩) પો.કોન્સ. જેન્તીભાઇ વી.
(૪) પો.કોન્સ. ભરતભાઇ બી.
