શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર જિલ્લાનું ભવ્ય સ્નેહમિલન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો

(અહેવાલ નિમેશ ગોંડલિયા પોરબંદર)

જ્ઞાતિના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને મોમેન્ટો અને શિલ્ડ આપી ભવિષ્યમાં આગળ વધવા પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા

જાણીતા એડવોકેટ અને ભાજપ અગ્રણી કેતન ભાઈ દાણી એ સમાજ ના વિકાસ માટે રૂ.1,11,111 નું અનુદાન આપી સેવા ની જ્યોત પ્રગટાવી

પોરબંદર માં તારીખ 29/12/2024 ના રોજ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા ધોબી સમાજ ખાતે પોરબંદર જિલ્લા નું સ્નેહમિલન 2024 અને વિદ્યાર્થીઓ ના સરસ્વતી સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લા નું વૈષ્ણવ સાધુ સમાજ નું સ્નેહમિલન 2024 અને સરસ્વતી સન્માન યોજાયું હતું જેમાં પોરબંદર શહેર,રાણાવાવ,કુતિયાણા,
માંડવા, પીપળીયા,બગવદર અડવાણા સહિત ના જિલ્લા માં અન્ય ગામ માંથી વૈષ્ણવ સાધુ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત તુલસીધામ પીપળીયાના મહંત પ્રભુદાસબાપુ ,તબીબી ક્ષેત્રે જાણીતા તબીબ કે બી દેશાણી , સાધુ સમાજ ના આગેવાન ડો. હરિરામ ભાઈ ગોંડલિયા (ચૌટા),સાધુ સમાજ ના અગ્રણી પ્રફુલભાઈ દુધરેજીયા (બંધીયા), સંજયભાઈ દુધરેજીયા (ખોડીયારધામ રાણાવાવ) ,તથા જીવનદાસ રામકબીર (અડવાણા)ના હસ્તે દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી.ત્યાર બાદ નીતાબેન દુધરેજીયા ની સાથે સૌ એ હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કર્યુ હતું અને વર્ષોથી વૈષ્ણવ સાધુ સમાજના ઉત્થાન માટે સાધુ સમાજ માં વિશેષ યોગદાન આપનાર સમાજના આગેવાન અને પોરબંદરના સવર્ગસ્થ શ્રી પ્રોફેસર દયારામભાઈ ગોંડલિયાના આત્મશાંતિ માટે બે મિનિટ મૌન રાખી શ્રધાંજલિ અર્પણ કરી હતી.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોનું આયોજન સમિતિના સભ્યોના હસ્તે પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.પોરબંદર જિલ્લાના વૈષ્ણવ સમાજ ના ધોરણ 8 થી કોલેજમાં 60% થી વધુએ પાસ થનાર વિધ્યાર્થીઓનું ઉપસ્થિત સમાજ અગ્રણી ઓ અને આયોજન સમિતિના સભ્યો દ્વારા 18 વિદ્યાર્થીઓને મોમેન્ટો ,સન્માન પત્ર અને સ્કૂલ બેગ આપી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો એ ઉદબોધન કર્યું હતું જેમાં પોરબંદરના જાણીતા તબિયત શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર જિલ્લાનું ભવ્ય સ્નેહમિલન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો

પોરબંદર ના જાણીતા તબીબ ડો.કે બી દેશાણીએ પોતાના જીવન માં સંઘર્ષ કરી તબીબ કેવી રીતે બન્યા તેની સફળતાની ગાથા વર્ણવી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા

જ્ઞાતિના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને મોમેન્ટો અને શિલ્ડ આપી ભવિષ્યમાં આગળ વધવા પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા

પોરબંદર માં તારીખ 29/12/2024 ના રોજ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા ધોબી સમાજ ખાતે પોરબંદર જિલ્લા નું સ્નેહમિલન 2024 અને વિદ્યાર્થીઓ ના સરસ્વતી સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લા નું વૈષ્ણવ સાધુ સમાજ નું સ્નેહમિલન 2024 અને સરસ્વતી સન્માન યોજાયું હતું જેમાં પોરબંદર શહેર,રાણાવાવ,કુતિયાણા,
માંડવા, પીપળીયા,બગવદર અડવાણા સહિત ના જિલ્લા માં અન્ય ગામ માંથી વૈષ્ણવ સાધુ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને વડીલોના હસ્તે દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી.ત્યાર બાદ નીતાબેન દુધરેજીયા ની સાથે સૌ એ હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કર્યુ હતું અને વર્ષોથી વૈષ્ણવ સાધુ સમાજ ના ઉત્થાન માટે વિશેષ યોગદાન આપનાર સમાજ ના આગેવાન અને પોરબંદરના પ્રોફેસર સવર્ગસ્થ શ્રી દયારામભાઈ ગોંડલિયાના આત્મશાંતિ માટે બે મિનિટ મૌન રાખી શ્રધાંજલિ અર્પણ કરી હતી.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોનું આયોજન સમિતિના સભ્યોના હસ્તે પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.પોરબંદર જિલ્લાના વૈષ્ણવ સમાજ ના ધોરણ 8 થી કોલેજ સુધી ના વિધ્યાર્થીઓનું ઉપસ્થિત સમાજ અગ્રણી ઓ અને આયોજન સમિતિના સભ્યો દ્વારા 18 વિદ્યાર્થીઓને મોમેન્ટો ,સન્માન પત્ર અને સ્કૂલ બેગ આપી સન્માનિત કરાયા હતા.જેમાં

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો એ ઉદબોધન કર્યું હતું આ ઉપરાંત વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરના સમાઘી સ્થાન અંગે સરકારમાં કરેલ કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી.હિતેશભાઈ દૂધરેજીયા એ વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો.ત્યાર બાદ સાધુ સમાજની મહિલાઓ એ એક સાથે રાસ રમી સમાજ ની એકતા અને પરિવારભાવના વધારી હતી સૌ પરિવારજનો એ સાથે સ્વરૂચી ભોજન લીધું હતું . પોરબંદર ના જાણીતા તબીબ ડો.કે બી દેશાણીએ પોતાના જીવન માં સંઘર્ષ કરી તબીબ કેવી રીતે બન્યા તેની સફળતાની ગાથા વર્ણવી વિદ્યાર્થીઓ ને પ્રયત્ન વગર સિધ્ધિ પ્રાપ્ત ન થાય તેવી પ્રેરણા આપી હતી આ ઉપરાંત વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરના સમાઘી સ્થાન અંગે સરકારમાં કરેલ કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી.હિતેશભાઈ દૂધરેજીયા એ વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો.ત્યાર બાદ સાધુ સમાજની મહિલાઓ એ એક સાથે રાસ રમી સમાજ ની એકતા અને પરિવારભાવના વધારી હતી સૌ પરિવારજનો એ સાથે સ્વરૂચી ભોજન લીધું હતું .આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં દાતાશ્રીઓ દ્વારા દાન ની સરવાણી વહાવી હતી જેમાં સમાજ ના આગેવાન પોરબંદર જિલ્લા ભાજપના અગ્રણી અને ચાઈલ્ડ વેલફેર કમિટી પોરબંદર ના ચેરમેંન કેતન ભાઈ દાણી એ સમાજ ના વિકાસ માટે રૂ.1,11,111 નું અનુદાન આપી સેવા ની જ્યોત પ્રગટાવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન સમિતિના કેતનભાઈ દાણી મુકેશભાઈ ગોંડલીયા( પીપળીયા )તથા પ્રભુદાસભાઈ( ભરતભાઈ) ગોંડલીયા પીપળીયા, કેતનભાઇ દાણી, હિતેશભાઈ દુધરેજીયા નિમેષભાઈ ગોંડલીયા, પ્રકાશભાઈ ગોંડલીયા રાજેશભાઈ ગોંડલીયા સંદીપભાઈ દુધરેજીયા, રમેશભાઈ હરીયાણી (ભોલા બાપુ), ઉત્તમભાઈ મેસવાણિયા ભક્તિ રામભાઈ દુધરેજીયા વિવેક મેસવાણિયા, વિવેક દુધરેજીયા ,પિયુષ દુધરેજીયા ,સાગર રામ કબીર નિલેશભાઈ ગોંડલીયા ,ભરતભાઈ ગોંડલીયા, સતિષભાઈ કાપડી તથા નિમેશભાઈ ધીરજલાલ ગોંડલીયા એ જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!