પોરબંદરમાં ગેરકાયદેસર ખનન પર ખાણ ખનીજની રેડ
પોરબંદર કલેકટર ના માર્ગદર્શન તથા ભૂસ્તરશાસ્ત્રી/મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ની સૂચના મુજબ તા.25/01/2025ના ખાણ ખનીજ ટીમ દ્વારા મોડી રાત્રે તપાસ હાથ ધરતા બે ટ્રેક્ટર તથા એક jcb દ્વારા રેતી ખનીજ ગેરકાયદેસર ખનન સબબ અટકાયત કરી સીઝ કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.તેમજ એક ડમ્પર GJ10TV1010 રેતી ખનીજ ગેરકાયદેસર વહન કરવા સબબ સીઝ કરી કલેક્ટર ઓફિસ ખાતે રાખી આગળની નિયમોનુસારની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 38 લાખ


Please follow and like us:
CATEGORIES Porbandar
