પોરબંદર મહાનગરપાલિકાના નવનિયુકત નાયબ કમિશ્નર સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા શુભેચ્છા મુલાકાત

તારીખ.૨૩.સોમવાર ના રોજ પોરબંદર મહાનગર પાલિકા કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર દ્વારા પોરબંદર મહાનગર પાલિકા ના નવનિયુકત નાયબ કમિશ્નર  ની સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલી અને અને આગામી તારીખ ૬.૪.૨૫.અને રવિવાર ના રોજ ભગવાન શ્રી રામ ચંદ્ર પ્રભુ ના જન્મોત્સવ નિમિતે યોજાનારી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રી ની વિશ્રુત માહિતી નાયબ કમિશનર  ને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર દ્વારા આપવામા આવેલી સાથે સાથે યાદગિરી રૂપે અયોધ્ય ખાતે ભવ્ય શ્રી રામ મંદિર માં બિરાજ માન શ્રી રામચંદ્ર પ્રભુ ના ફોટા વાળુ સ્મૃતિ ચીન અર્પણ કરવાં માં આવેલું આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!