નેશનલ કરાટે સ્પર્ધા ૨૦૨૪ ~૨૫માં પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન

૨૭/૭/૨૦૨૫ ના રોજ
સાસણગીર જુનાગઢ ખાતે યોજાયેલ
નેશનલ કરાટે સ્પર્ધા ૨૦૨૪ ~૨૫
માં પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
કુમિતે અને કાતા કરાટે ની બે જુદી જુદી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં કુલ 21 મેડલ
ગોલ્ડ મેડલ 5
સિલ્વર મેડલ 7
બ્રોન્ઝ મેડલ 9
તાજેતરમાં નીહોન શુબુકાઇ સિટોર્યુ કરાટે ઇન્ડિયા દ્વારા સાસણ ગીરના નૈસર્ગિક વાતાવરણમાં કરાટે ની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધાનું આયોજન એકેડમીના પ્રેસિડેન્ટ ક્યોશી વિજય ભટ્ટના સીધા માર્ગદર્શનમાં કરવામાં આવેલ જે સફળતાપૂર્વક સંપન્ન થયેલ આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લા ના પસંદગી પામેલ વિદ્યાર્થીઓ જેવો એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી અંતર્ગત નીહોન શુબુકાઇ શીટોર્યું પોરબંદર દ્વારા પ્રશિક્ષિત હોય જેઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી 21 મેડલ લાવી પોરબંદરને ગર્વ અપાવેલ છે .
વિજેતા થયેલ વિધાર્થીઓ
કુમિતે મેડલ મેળવનાર વિદ્યાર્થીનીઓ અને વિધાર્થીઓ
ગોલ્ડ મેડલ
નંદિકા ચિંતનભાઈ મેહતા
યુવલ વિનોદકુમાર માલવીયા
હિતાર્થે વિશાલભાઈ પંડયા
હિતાર્થ વિશાલભાઈ સામાણી
સિલ્વર મેડલ~
દ્રષ્ટિ અશોકભાઈ થાનકી
તપસ્યા સુરેશભાઈ મસાણી
ધ્વનિ મહેન્દ્રભાઈ પટેલ
બ્રોન્ઝ મેડલ
હિર જયેશભાઇ ભોગાયાતા
રાધિકા કમલભાઈ પાઉં
વિહાન પ્રથમેશભાઈ ગિરનારી
હિતાર્થે ભાવેશકુમાર ચાંચિયા
નીલદિપ ભાવેશભાઈ પુરોહિત
કાતા મેડલ મેળવનાર વિદ્યાર્થીની અને વિધાર્થીઓ
ગોલ્ડ મેડલ
હિર જયેશભાઇ ભોગાયાતા
સિલ્વર મેડલ
દ્રષ્ટિ અશોકભાઈ થાનકી
તપસ્યા સુરેશભાઈ મસાણી
વિહાન પ્રથમેશભાઈ ગિરનારી
યુવલ વિનોદકુમાર માલવીયા
–
બ્રોન્ઝ મેડલ
ધ્વનિ મહેન્દ્રભાઈ પટેલ
નંદિકા ચિંતનભાઈ મેહતા
હિતાર્થે ભાવેશકુમાર ચાંચિયા
હિતાર્થ વિશાલભાઈ સામાણી
કુમિતે ટોટલ મેડલ
ગોલ્ડ મેડલ- 4
સિલ્વર મેડલ- 3
બ્રોન્સ મેડલ- ૫
ટોટલ ૧૨
કાતા ટોટલ મેડલ
ગોલ્ડ મેડલ -૧
સિલ્વર મેડલ – ૪
બ્રોન્સ મેડલ -૪
ટોટલ મેડલ – ૯
કુમિટે અને કાતા બંને કરાટેની અલગ અલગ સ્પર્ધાઓમાં 21 મેડલ મેળવી પોરબંદરની યશ કલગીમાં માં વધારો કર્યો છે આ માટે નીહોન શુબુકાઈ શીટોર્યુ કરાટે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ક્યોશી વિજય ભટ્ટ પોરબંદર જિલ્લા શાખાના પ્રેસિડેન્ટ કેતન કોટિયા,વાઇસ પ્રેસિડેન્ટ સેન્સાઈ મહેશ મોતીવરસ,સેક્રેટરી સેન્સાઈ સુરજ મસાણી,સેન્સાઈ સુનિલ ડાકી, સેન્સાઈ અંજલી ગાંધ્રોકિયા,સેન્સાઈ યશ ડોડીયા,સેન્સાઈ ધ્વનિ સલેટ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના ફિટનેસ એક્સપર્ટ નિશા કોટિયા ,ક્રિષ્ના મહેતા, શ્રેયસ કોટિયા વગેરે એ શુભેચ્છાઓ પાઠવેલ છે,
