પોરબંદર શહેર ભાજપ ના ઉર્જાવાન પ્રમુખ સાગર મોદી નો આવતીકાલ તા. 4 ઓગસ્ટ ના જન્મ દિવસ

પોરબંદર શહેર ભાજપ ના ઉર્જાવાન પ્રમુખ સાગર મોદી નો આવતીકાલ તા. 4 ઓગસ્ટ ના જન્મ દિવસ છે.
ધાર્મિક, સામાજિક, સેવાકીય અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર સાગર મનુભાઈ મોદી હાલ માં પોરબંદર શહેર ભાજપ પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે, તે ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે, જેમાં તેઓ શ્રી બાલા હનુમાન ગૃપ ના માધ્યમ થી રકતદાન પ્રવૃતિ ને વેગવાન બનાવવાની પ્રવૃતિ કાબિલેદાદ છે, તે ઉપરાંત પ્રવાસી વિધાર્થીઓ ને ભોજન, જરૂરિયાતમંદો ને અનાજ કીટ વિતરણ સહિત અનેકવિધ સેવાકીય કાર્યો માં હર હંમેશ અગ્રેસર રહે છે. તેઓ નાની ઉમર માં જ રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી ને સૌથી મોટા પક્ષ ભારતીય જનતા પાર્ટી ના પોરબંદર શહેર પ્રમુખ તરીકે ની જવાબદાર સંભાળી સંભાળી રહ્યા છે ત્યારે તેઓ આગામી સમય માં અપાર સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ. તેમના મો ના. 9825292073 છે.
Please follow and like us:
