અર્જુન મોઢવાડીયાએ કોરોના દર્દીઓ માટે સેવા રથ અર્પણ કર્યો

કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પોરબંદરમાં કોરોના નું સંકટ ઊભું થયું છે ત્યારે આવા કપરા સમયે કોરોના દર્દીઓને મદદરૂપ થવા સેવારથ વાન શરૂ કરી છે અને પોરબંદરની જનતા માટે ઓક્સિજન સાથે ઇમરજન્સી સારવાર ની આ વ્યવસ્થા કરવામાં આવી છે આ સેવા માટે ના મોબાઈલ નંબર 786 18606

પોરબંદર શહેરમાં હાલ કોરોના મહામારી સંકટ ઊભું થયું છે ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બનતા અનેક લોકો અને સેવાભાવી આગળ આવી છે ત્યારે રાજકીય આગેવાનો પણ આગળ આવ્યા છે અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ કોરોના ના દર્દીઓ માટે સેવા રથ પોરબંદર ની જનતા ને અર્પણ કર્યો છે .

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!