કચ્છ માં રબારી સમાજ ના સંત મહામંડલેશ્વર શ્રી રામબાલક દાસબાપુ ની આબેહૂબ રંગોળી બનાવી અનોખો ભાવ વ્યક્ત કર્યો
રબારી સમાજ ના અનેક લોકો દેશભરમાં વસે છે ત્યારે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામમાં દુધઈ વડવાળા મંદિરના ગાદીપતિ મહંત પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 મહામંડલેશ્વર રામ બાલકદાસ બાપુ કચ્છના ઢેબર રબારી સમાજ ના ઘરે ઘરે પગલાં કરી રહ્યા છે ત્યારે અંજાર તાલુકા ના મિંદીયાળા ગામે પધરામણી પ્રસંગે રબારી ભાવનાબેન વનાભાઈ દ્વારા બાપુની આબેહૂબ રંગોળી બનાવી અનોખો ભાવ વ્યક્ત કર્યો હતો.
Please follow and like us:
CATEGORIES Porbandar