રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી ના વિદ્યાર્થીઓ 62 મેડલ સાથે પ્રથમ સ્થાને.
તાજેતરમાં ગીર સોમનાથ ખાતે નિહોંન શુબુકાઈ શિટોર્યું ના ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સિહાન વિજય ભટ્ટ ના નેતૃત્વ રાષ્ટ્રીય કક્ષા ની કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં દેશ ના વિવિધ રાજ્યોના કરાટે વીર વિરંગનાઓએ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવેલ આ પ્રસંગે પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના 31 કરાટે વીર વિરંગનાઓ પસંદગી પામ્યા હતા જે કરાટે એકસપર્ટ સેન્સઇ મહેશ મોતીવરસ ના નેતૃત્વ જુદી જુદી એઇજ,વેઇટ કેટેગરી મા પ્રદર્શન શ્રેષ્ઠ પ્રદર્શન કરી કતા અને કુમિતે એમ બે જુદી જુદી સ્પર્ધા માં ભાગ લઈ ૨૫ ગોલ્ડ🥇 ૧૯ સિલ્વર 🥈૧૮ બ્રોન્ઝ🥉 ટોટલ મેડલ ૬૨ પ્રાપ્ત કરી પ્રથન સ્થાને રહ્યા હતા.
પોરબંદર ની યશ કલગી માં વધારો કરનાર મેડલ પ્રાપ્ત કરનાર કરાટે વીર વિરંગનાઓ
નિહોન કરાટે ડો શુબુકાઈ શિતોર્યું ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૩
કાતા ગોલ્ડ મેડલ🥇
૧) ધનિશ સેરાજી
૨) આકાશ બામણીયા
૩)મંત્ર સાતોડિયા
૪)સ્નેહા કોટીયા
૫)ગીત તોરણીયા
૬) હિતાર્થ સમાની
૭) યુવલ માલવયા
૮) આરોહી મેઘનાથી
૯) ધર્મ જોશી
૧૦) જીયા જોશી
૧૧) પાર્થ મકવાણા
૧૨) તવિષા પરમાર
૧૩) વિશ્વા ગોહેલ
કાતા સિલ્વર મેડલ🥈
૧) રુદ્ર ચોટાઈ
૨) જાનવી પાણખાણીયા
૩) વિહાન ગિરનારી
૪) પ્રિયંકા સિંગરખીયા
૫) એન્જલ શિયાળ
૬) આંશી મદલાણી
૭)જીત દાસાણી
૮) ત્રિક્ષા રાઠોડ
૯) હિર ભોગાયતા
કાતા બ્રોન્ઝ મેડલ🥉
૧) મૌલિકા ખુંટી
૨) ધેર્યા ખોરાવા
૩) નિકિતા પ્રજાપતિ
૪) મેક્સ બાદરશાહી
૫)અરનવ કનોજીયા
૬) તેજ મદલાણી
૭) શિવ જોગીયા
૮) નાવ્યા જોષી
૯) શિયા કારાવદરા
૧૦) તન્વી પરમાર
નિહોન કરાટે ડો શુબુકાઈ શિતોર્યું ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૩
કુમિતે ગોલ્ડ મેડલ🥇
૧)રુદ્ર ચોટાઈ
૨)આકાશ બામણીયા
૩) મૌલિકા ખુંટી
૪) સ્નેહા કોટિયા
૫) ગીત તોરણીયા
૬) હિતાર્થ સામાણી
૭) મેક્સ બાદરસાહી
૮) આરોહી મેઘનાથી
૯) તેજ મદલાની
૧૦) નાવ્યા જોશી
૧૧) હિર ભોગાયતા
૧૨) પાર્થ મકવાણા
કુમીતે સિલ્વર મેડલ🥈
૧)મંત્ર સાટોડીયા
૨ વિહાન ગિરનારી
૩) નિકીતા પ્રજાપતિ
૪) પ્રિયંકા સિંગરખીયા
૫) અરનવ કનોજીયા
૬) ધર્મ જોશી
૭) જીત દાશાણી
૮) જીયા જોશી
૯) તન્વી પરમાર
૧૦) તવીશા પરમાર
કૂમિતે બ્રોન્ઝ મેડલ🥉
૧)જાનવી પાણખાણીયા
૨) ધેર્યા ખોરાવા
૩) એન્જલ શિયાળ
૪) શિવ જોગીયા
૫) આંશી મદલાણી
૬) સિયા કારાવદરા
૭)ત્રિક્ષા રાઠોડ
૮) વિશ્વા ગોહેલ
ઉપર મુજબના તમામ વિદ્યાથિઓને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના માર્શલઆર્ટ્સ એકસપર્ટ કેતન કોટિયા,સુરજ મસાણી, જયેશ ખેતરપાલ,મહેશ મોતીવરસ,સુનિલ ડાકી, અંજલિ ગંધરોકીયા, ઘ્વની સલેટ, મયુર ગોહેલ, વગેરે એ તમામ વિજેતાઓને અને તેમના વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.