ભારતની મીરાબાઈ ચાનુએ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો
ભારતની મીરાબાઈ ચાનુએ તાશ્કંદમાં ચાલી રહેલી એશિયાઈ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં 47 કિલો વજનજૂથમાં ક્લિન એન્ડ જર્ક ઈવેન્ટમાં 119 કિલો વજન ઉચકીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. 26 વર્ષની ચાનુએ સ્નેચ ઈવેન્ટમાં 86 કિલો તથા ક્લિન એન્ડ જર્કમાં 119 કિલો વજન ઉચક્યું હતું. આ ઈવેન્ટમાં ચાનુને કાંસ્ય ચંદ્રક મળ્યો છે.
Please follow and like us:
CATEGORIES Porbandar