નવયુગ વિદ્યાલય પોરબંદર નું ગૌરવ
તાજેતર માં ઉપલેટા નજીક ના પ્રાસલા ખાતે આવેલ સ્વામિ ધર્મબંધુ ના આશ્રમ માં તારીખ 28 04 2023 થી 07 05 2023 સુધી માં યોજાયેલ ncc ના તાલીમ કેમ્પ માં ધોરણ 9 ના વિદ્યાર્થી પંડ્યા જય રાજેશ ભાઈ એ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી સફળતા મેળવી છે અને તેમની શાળા નવયુગ વિદ્યાલય નું ગૌરવ વધાર્યું છે અને ncc ના c o કમાન્ડર દ્વારા ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા .પરિવાર અને શિક્ષકગણ , મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે



Please follow and like us:
