ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા 2023- 24ના પદાધિકારીઓની વરણી
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા 2023- 24 ના પદાધિકારીઓની વરણી કરવામાં આવેલી.. તારીખ 11/05/23 ગુરુવાર
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા ના તમામ કારોબારી સભ્યો દ્વારા 2023 24 ના પદ અધિકારીઓની વર્ણી કરવામાં આવેલી.. જેમાં પ્રમુખ તરીકે શ્રી રણજીતભાઈ મોઢવાડિયા, સચિવ તરીકે હરદત્પૂરી ગોસ્વામી, કોષાધ્યક્ષ તરીકે ભાવેશભાઈ પુરોહિત અને મહિલા સંયોજીકા તરીકે ચંદ્રિકાબેન પરમાર…નુ સિલેક્શન કરવામાં આવેલ છે…જેઓની શપથ વિધિ કાર્યક્રમ ટૂકસમય મા યોજવામાં આવશે…
કારોબારી સભ્યો દ્વારા સવૅનુમતે આ નિર્ણય કરી ઠરાવ પાસ કરીને નવનિયુક્ત ટીમ ને ખોબલે ખોબલે અભિનંદન પાઠવવામાં આવેલ હતા…
Please follow and like us: