Watch “માં કી દુઆ જન્નત કી હવા ….ગોપાલસ્વામી ઓશો આશ્રમ માધવપુર” on YouTube
સવારે 10:30 નો સમય માર્ચ 1995 પુના ઓશોના માતૃશ્રીને મળવાનો અવસર મળ્યો પહેલેથી જ એક પેઇન્ટિંગ બનાવી ગિફ્ટ દેવા માટે ગયો હતો તેની પાસે પેઇન્ટિંગ રાખ્યું અને આશીર્વાદ પામવાના હેતુથી ચરણોમાં નમસ્કાર કર્યા માતાજી એ માથા પર હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યા તે સ્પર્શ હજુ મહેસુસ કરું છું મને પૂછ્યું ક્યાંથી આવો છો? મેં કહ્યું માધવપુર પોરબંદર અચ્છા પોરબંદર થી આવો છો બ્રહ્મ વેદાંતજી સ્વામીના આશ્રમેથી ચાલો મૌન રહીએ થોડો સમય માં રહીએ આ એક દિવ્ય મૌન હતું એક શેર યાદ આવી જાય છે દસ્તક ઓર આવાજ તો સિર્ફ કાનો કે લિયે હૈ જો રૂ કો સુનાઈ દે ઉસે ખામોશી કહેતે હૈ ઉનકી તરંગો મેં પ્રણય કા ગીત મુક્તિ કા સંગીત, આનંદ કા ઉત્સવ પર મદહોશી કે નૃત્યથી સુગંધથી માતાજી એ મારી સામે ધીરેથી આંખો ખોલીને જોયું અને પ્રેમ આવૃત વરસાવીને પેઇન્ટિંગ હાથમાં લીધું અને બોલ્યા ખુબ સરસ કહ્યું બેટા રુક જાના ત્યારબાદ 17 5 1995 માં તેમને શરીર છોડી દીધું અને તેમની સમાધિ પર ની મૂકવામાં આવેલી તકતી પર લખવાનો મને અવસર મળ્યો હવે અહીં માતૃશ્રી માર્ચમાં મારી સાથે વાત કરી હતી અને કહ્યું હતું બેટા રુક જાના બહોત સુંદર અક્ષર લેખ રહે હો ત્યારબાદ તેની સમાધિ પર લખવાનું બંને ઘટનાઓ કંઈક સૂચવે છે એવું લાગે છે કે માતાજીને પૂરવાનું મન થઈ ગયું હતું કે આ જ સન્યાથી મારી સમાધિ પર લખશે. તેમની મોરની ઉપસ્થિતિ સત્યમ આંખોથી અવિરત પ્રેમ વર્ષાવવું એ શિવમ અને રહસ્યમય હાસ્ય એ સુંદરમ આ પ્રસંગ વર્ણન કરતી વખતે મારા શરીરનો પ્રત્યેક કોર્સ હર્ષથી લઈ અર્શ સુધી નટરાજ કરે છે. અને શબ્દ લડખડાવે છે શબ્દ એ પણ ડિવાઇન વાઇન પીધી હોય તેવું લાગી રહ્યું છે……… (શ્રી ગોપાલ સ્વામી માધવ પુર) ,(વિડિયો સાગર સિંહ ઠાકોર)