પોરબંદર સાયન્સ કોલેજ ખાતે ભણતર,ગણતર ઘડતર નો કાર્યક્રમ યોજાયો..
રવિવારે સાંજે જય વસાવડા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
(વચ્ચે જય વસાવડા નો વિડિયો છે તેમાંથી જે dialogue ગમે તે )
આ કાર્યક્રમ માં ૫૦ થી વધુ સંસ્થાઓ જોડાયેલી હતી.જે સહુ સાથે મળી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો.
આ કાર્યક્રમ માં વ્યક્તિગત રીતે લાખણસી ગોરાણીયા,રાજેશ લાખાણી, પ્રિતેશ લાખાણી, અનિલ સિંઘવી, પ્રતીક ભટ્ટ, મીના મજીઠીયા વગેરે મિત્રો એ ખૂબ સાથ આપ્યો.
ડૉ.સિદ્ધાર્થ ગોકાણી અને તેની ટીમ યશ ગોહેલ, તેજસ પટેલ,મિલન પાણખનિયા,જેકી અટારા, કમલેશ પાંધી , અવધ મહેતા, વિવેક ઠકરાર, જય પારેખ, મૌલિક પાઉં, અલ્કેશ થાનકી વગેરે એ મેનેજમેન્ટ કર્યું હતું
ડૉ સ્નેહલ જોશી દ્વારા નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ અને તેમના અંતર્ગત શાળા ઓ અને ટ્રસ્ટી ઓ વિશે માહિતી આપવા માં આવી.
ડૉ રાજેશ કોટેચા દ્વારા કાર્યક્રમ નું સુંદર સંચાલન થયેલું.ડૉ મનોજ જોશી, અને રોહિત લાખાણી સાથે મહેશ ભાઈ સુત્રેજા, મૈત્ર ભાઈ ધાંધલ,ધવલ આર્દેશના,સંજય રાણીંગા ,
જયેશ પતાની પણ સાથે જોડાયા..
મહેમાનો માં જિલ્લા કલેકટર લાખાણી સાહેબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ ડીન કલ્પક ભાઈ ત્રિવેદી, હિતેશ ભાઈ પંડ્યા, નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ સામત ભાઈ ઓડેદરા, સેક્રેટરી હરીશ ભાઈ મહેતા ,પદુ ભાઈ રાયચુરા,અનિલ ભાઈ કારિયા, રાજેશ ભાઈ બુદ્ધદેવ , ડૉ અશોક ગોહિલ, નાથા ભાઈ ગોકાણી , બાલુબા શાળા ના પ્રિન્સીપાલ અરુણા બેન મારું વગેરે વિશાળ મેદની વચ્ચે હાજર રહેલા..
બાલુબા અલ્યુમની એસોસિયેશન ની દેશ વિદેશ ની બહેનો પોરબંદર ની જનતા અને તમામ સાથીદાર લોકો નો આભાર માને છે.