ભીમનાથ મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા ની ઉજવણી

પ્રસાદી વિતરણ નું થયું આયોજન

પૂર્વકેબિનેટમંત્રી સહિત આગેવાનો એ આપી હાજરી

ભીમનાથ મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત પ્રસાદી વિતરણ (ભોજન) નું આયોજન કરવા આવ્યું હતું. આ ઉત્સવ માં કેબિનેટમંત્રી સહિત ભાજપ આગેવાનો એ હાજરી આપી હતી.
ભીમનાથ મહાદેવ ના મંદિરે તુલસીભાઈ દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે આયોજિત ભોજન પ્રસાદી ગ્રહણ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા સાહેબ, ખીમજીભાઈ મોતિવરસ, લકિરાજસીંહ વાળા, ગીગનભાઇ બોખીરીયા, અરભમભાઈ ઓડેદરા, વેજાભાઈ મોઢવાડીયા, હિતેશભાઈ કારીયા, મનસુખભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!