પોરબંદરનું પૌરાણીક કેદારેશ્વર મંદિર સાચા અર્થમાં કેદારનાથ મંદિર જેવુ બન્યું

પો૨બંદ૨નું અતિ પૌરાણીક અને શિવ ભકતોનું જાણીતુ અને માનીતુ અને વેપારીઓમાં આસ્થાનું કેન્દ્ર બન્યું, પો૨બંદ૨ના કેદારેશ્વર મંદિરને આગામી શ્રાવણ માસ નિમીતે નવા રંગરૂપ સાથે સજાવવામાં આવેલ છે. અને હાલ કેદારેશ્વર મંદિર આબેહુબ કેદારનાથ જેવુ જ બની ગયેલ છે. અને મુખ્ય દાતા ભરતભાઈ માખેચા દ્રારા તમામ કલરના પૈસા ચુકવેલ છે. જયા૨ે નવી બનેલી લાયસન્સ કલબ ઓફ પોરબંદર (બાપુ) ના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા દ્વારા મંદિર ના તમામ ક્લ૨કામ ની મજુરીના પૈસા ચુકવેલ છે. અને તે રીતે હાલ આખુ મંદિર ભવ્ય અને ભાતીગળ બની ગયેલ છે. અને શ્રાવણમાસ નીમીતે તમામ પોરબંદર નાં નગરજનોએ એકવાર તો આ મંદિરના દર્શન કરવા અને મંદિરના નવા રંગરૂપને નિહાળવા એકવાર તો પધા૨વા મંદિરના પુજારી હસુભાઈ પોરીયા તથા વ્યવસ્થાપક એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા સૌ શિવભકતો ને આમંત્રીત કરેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!