પોરબંદર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનું એક્ટ્રીમ ફિટનેસ કેરદ્વારા સ્વાગત સાથે સન્માન

- મહાનુભાવો દ્વારા એક્સ્ત્રિમ ફિટનેસ કેર ની ખાસ શુભેચ્છા મુલાકાત લેવા માં આવેલ.
-સન્માન સમારોહ –
તથા
ચિકુસ નેચરલસ
ઓર્ગેનિક અને નેચરલ સ્ટોર રીઓપનિંગ ઉદ્ઘાટન સમારોહ - .
- એક્સ્ત્રિમ ફિટનેસ કેર પરિવાર ના નવનિયુક્ત બાહોસ વીરાંગના અને પોરબંદરના પ્રથમ નાગરિક મોડર્ન ઝાંસી કી રાની ડો.ચેતનાબેન તિવારી(પ્રમુખ પોરબંદર છાંયા નગર સેવા સદન)
- તથા સેવાભાવી કર્મઠ મનીષભાઈ શિયાળ(ઉપપ્રમુખ પ્રોરબંદર છાંયા નગર સેવા સદન) નો સન્માન કાર્યક્રમ નું આયોજન કરેલ પોરબંદર ની ફિટનેસ માટે સમર્પિત સંસ્થા એક્સ્ત્રીમ ફિટનેસ કેર અને કરાટે ઉપરાંત અનેક માર્શલ આર્ટસ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા એશોસિએશન દ્વારા ભવિષ્ય સ્વાગત સાથે સન્માનવાનો કાર્યક્રમ શહેર ના ગણમાન્ય શિક્ષિત અને કોસ્ટગાર્ડના અધિકારીઓની ઉપસ્થિત માં કરવામાં આવેલ આ સાથેજ આજના સમય નો સળગતો પ્રશ્ન એટલે રસાયણ યુક્ત આહાર જે કેન્સર જેવા અનેક રોગોને આમંત્રણ આપી રહ્યું છે ત્યારે આ સમસ્યાથી નિજાત આપવાના ઉમદા હેતુથી “રસાયણ મુક્ત આહાર એટલે રોગમુક્ત જીવન”ને સાર્થક કરવા ચિકુસ નેચરલસ ઓર્ગેનિક અને નેચર સ્ટોર નું રીઓપનિંગ નું આયોજન કરેલ હતું
- નવનિયુક્ત પોરબંદર છાંયા નગર સેવા સદન ના
- પ્રમુખ શ્રીમતી ડો.ચેતનાબેન તિવારી
- “મોડર્ન ઝાંસી કી રાની”
- (પ્રમુખ પોરબંદર છાંયા નગર સેવા સદન,પોરબંદર) અને
- મનીષભાઈ શિયાળ
- (ઉપપ્રમુખ પોરબંદર છાંયા નગર સેવા સદન,પોરબંદર), નું વિશેષ સન્માન શહેરની પ્રચલિત એક્સ્ત્રીમ ફિટનેસ કેર ,એકસ્ત્રિમ્ જિમ, કરાટેડો એશોસીએશન પોરબંદર , એકસ્ત્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી , થાયબોક્સિંગ એશોસિએશન,પેંચેક સિલાત એશોસીએશન,ચમ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, નિહોન શુબુકાઇ શિટોયુઁ કરાટેડો ઇન્ડિયા વગેરે સંસ્થાઓ દ્વારા સામૂહિક સન્માન કરી ભવિષ્ય માટે શુભ કામનાઓ આપવામાં આવેલ આ પ્રસંગે નીચે મુજબ ના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી પ્રમુખ શ્રી ડો.ચેતનાબેન તિવારી અને ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ ને અભિનંદન પાઠવેલ

મુખ્ય અતિથિ
કમાન્ડન્ટ કાંજુમાંલા ઇન્ડીયન કોસ્ટગાર્ડ,
પવનભાઈ શિયાળ
(વાણોટ સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદર)
ડો.આકાશભાઈ રાજશાખા


અતિથિ વિશેષ
રામેશ્વર લાલ કુમાવત
(પ્રિન્સિપાલ શ્રી જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર)
શ્રીમતી.ભાવનાબેન અટારા
(પ્રિન્સિપાલ જે.વી.ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ,પોરબંદર) કમલેશભાઈ ખોખરી(સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ), નિર્જાબેન અગ્રવાલ (પ્રિન્સિપાલ યાજ્ઞવલક્યા સ્કૂલ ,પોરબંદર) વગેરે ઉપસ્થિત રહી નવનિયુક્ત પોરબંદર છાંયા નગર સેવા સદન ના પ્રમુખ ,ઉપપ્રમુખ ના સન્માન સમારોહ માં ખાસ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવેલ મહાનુભાવો દ્વારા
-રાષ્ટ્રીય કક્ષાએ કરાટે સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત
કુ.સ્નેહા પ્રકાશભાઈ કોટિયા
(સિલ્વર મેડલ)
કુ. ક્રિપા કમલેશભાઈ જુંગિ
બ્રોંઝ મેડલ
કુ.ગીત મનોજભાઈ તોરણીયા
બ્રોન્સ મેડલ વીરાંગનાઓને સન્માનિત કરવામાં આવેલ .

-રીઓપનિંગ
ચિકુસ નેચરલસ
ઓર્ગેનિક અને નેચરલ સ્ટોર
કાર્યક્રમ ના મુખ્ય મહેમાન
“મોડર્ન ઝાંસી કી રાની”
ડો.ચેતનાબેન તિવારી
મનીષભાઈ શિયાળ
કમાન્ડન્ટ કાંજુમાંલા ઇન્ડીયન કોસ્ટગાર્ડના વરદ હસ્તે કરવામાં આવેલ.
સમસ્ત કાર્યક્રમ માં મહાનુભાવો ઉપરાંત ઉપસ્થિત સર્વે લોકો નો આયોજક
કેતન કોટિયા ,
સૂરજ મસાણી,નિશા કોટિયા ચિકુસ નેચરલસ ના ભાવિનભાઇ ચામડીયા,હંસાબેન કાનજીભાઈ ચામડીયા એ આભાર વ્યક્ત કરેલ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ સહયોગ કરનાર ટીમ એકસ્ત્રિંમ ના અભિન્ન અંગ મહેશ મોતીવરસ, મયુર ગોહેલ,અંજલિ ગંધ્રોકિયયા,સુનીલ ડાકી,મિલાપ લોઢારી ,નયન જેઠવા, ક્રીષિકા કોટિયા,ધ્વનિ સલેટ,યશ ડોડીયા,શ્રેયસ કોટિયા,જૈનિકા ગોહેલ
વગેરે નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ.
