મહિલાઓ આત્મનિર્ભર બને તેવા પ્રયાસ કરવાનો સંકલ્પ કરતા બલભદૃ મીનલ બેન

નામ :- બલભદૃ મીનલ બેન .કે.

જન્મ સ્થળ :- રાજકોટ

અભ્યાસ:- બી.એ. એમ.એ. બી.એડ. એમ.એડ.
પ્રાથમિક શાળા :- સરકારી પ્રાથમિકશાળા
માદય મિક :- ગલ્સ હાઈસકુલ
કોલેજ :- એચ્.એન. દોશી કોલેજ

શોખ:- વાચન,લેખન ગાયન,પ્રવાસ

વષૅ :૨૦૨૦ સમસ્ત બ્રહ્મસમાજ માંથી રાજ્ય કક્ષા એ
સેવાકીય ક્ષેત્રે એવોર્ડ
કોરોના કાળ દરમિયાન પણ અલગ અલગ સસ્થા દ્વંવારા સેવાકીય એવોર્ડ પ્રાપ્ત થયેલા..

ગોલ :-
દીકરીઓ ને પગભર કરવી


મહીલા માટે સંદેશો :- બહેનો આત્મ નિભૅર બને અને બીજા બહેનો ને આત્મા નિભર બનાવે..

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!