ભૂલવાની બીમારી થી કંટાળી ગયેલ માનસિક અસ્વસ્થ વૃદ્ધા ને આત્મહત્યા કરવાના વિચારમાંથી મુક્ત કરાયા
*આત્મ હત્યા કરવા ચોપાટી પહોંચેલ વૃદ્ધા મહિલાને અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા સલામત તેના ઘરે પહોંચવામાં આવ્યા*
પોરબંદર સિટીના ચોપાટી પરથી એક જાગૃત નાગરીકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યુ કે એક વૃધ્ધા ચોપાટી દરિયામા આત્મહત્યા કરી રહિ હતી તેમને અમોએ દરિયામ માથી બહાર લાવેલ ને તે નિ:સહાય છે તેમનુ સરનામુ કે જણાવતા નથી તમો મદદ માટે આવો
પોરબંદર અભયમ ટીમ વૃધ્ધાની મદદ માટે તાત્કાલીક સ્થળ પહોચી જઈને વૃધ્ધાને પ્રોત્સાહન આપ્યુ. વૃધ્ધા પાણીમા પલણી ગયેલા હોવાના કારણે ઠંડીથી ધ્રુજી રહેલા હોવાના કારણે તાત્કાલીક ગાડીમા બેસાડેલ. મહિલાનુ નામ , સરનામુ જાણેલ પરંતુ વૃધ્ધાને તેમના ઘરનુ સરનામુ યાદ ના હતુ તે વારંવાર અલગ – અલગ સરનામુ જણાવતા હોવાથી તેમને આશ્વાશન આપ્યુ. તેમનુ કાઉન્સેલિંગ કરતા તેમને જણાવેલ કે હું વહેલી સવારે ઘરે કોઈના કહયા વગર ઘરેથી નીકળી ગયતી મને આત્મહત્યા કરવાનો વીચાર આવ્યો હોવાથી હું અહિંયા આવેલી . વૃદધાને આત્મહત્યા કરવાનુ કારણ પુછતા તેમને જણાવેલ કે મને કોઈથી કાંઈ પ્રોબ્લેમ નથી મને ભુલવાની બીમારી ના કારણે મારે જીવવુ ના હોવાથી દરિયામા પડી જવાનુ નક્કી કરેલ વૃધ્ધા ને આત્મહત્યા કરવાના વિચાર માંથી બહારલાવી ને સાંત્વના આપેલ. વૃધ્ધા વિધ્વા હતા તેમના પુત્ર સાથે રહેતા હતા હાલ તેમને કે સરનામુ યાદ નહતુ . વૃધ્ધા ના કુશળ કાઉન્સેલિગ બાદ વૃધ્ધાએ તેમના દુર ના સંબંધીનુ નામ આપતા તેમના કોન્ટેક નંબર મેળવી તેમની સાથે ચચાઁ કરેલ ને વૃધ્ધાના પુત્રના મોબાઈલ નંબર તથા ઘરનુ સરનામુ મેળવી ને વૃધ્ધા ના ઘરે જઈ વૃધ્ધા ને તેમના પુત્ર ન્ સોંપ્યા સાંળસંભાણ તથા સારવાર કરવા માટે સમજાવેલ .
181 ટીમ :- કાઉન્સેલર :- મીરા માવદિયા
કોન્સ્ટેબલ :- રમીલા બેન
પાયલોટ :- પ્રતાપ ભાઈ દાસા