“મુખૌટે-22’” જહાંગીર આઉટસાઇડ ઓપન આર્ટ ગેલરી
“મુખૌટે-22’”
જહાંગીર આઉટસાઇડ ઓપન આર્ટ ગેલરી
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્થિત છે. આ ખાનગી ટ્રસ્ટી જી.જે.
પટેલની અધ્યક્ષતામાં રચાયેલ છે. જેનાં શ્રીમતી ટ્રસ્ટી કોકીલા જી. પટેલ છે. મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન,અમદાવાદ
લલિતકલા, કલાકારો અને
હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે. તેમની કુશળતા પ્રદર્શિત કરવા
માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે… “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે.
આ ફાઉન્ડેશનમાં 500 થી વધુ રજિસ્ટર્ડ કલાકારો છે. વર્ષ 2023માં આ રાષ્ટ્રીય કક્ષાનું ત્રીજું “મુખૌટે -22”
પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ પ્રદર્શન ‘મુખૌટે -22’ જહાંગીર આર્ટ ગેલેરીઆર્ટ (આઉટ સાઇડ) મુંબઈ ખાતે પ્રદર્શન શરૂ થશે. તા. *૧૮-૧૨-૨૩ થી ૨૪-૧૨-૨૩ સુધી સમય: સવારે 11 થી સાંજે 6* વાગ્યા સુધી ચાલુ રહેશે.
જેમાં 19 જેટલા
કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે.
સ્થળઃ- આર્ટ પ્લાઝા ગેલેરી, જહાંગીર આર્ટ ગેલેરી બહાર,
કાલા ઘોડા, મુંબઈ નંબર, 1
માં કલાકારોને તેમનું કાર્યપ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં
વિશાળ દર્શકો પ્રદાન
કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે.
પ્રદર્શનના મુખ્ય મહેમાન શ્રી ડો. વિજય સકપાલ (એચઓડી, સર જેજે સ્કૂલ ઓફ આર્ટ, મુંબઈ.)
શ્રી સુરેશ ભોસલે MFA (પ્રખ્યાત કલાકાર)
દિગમ્બર તાલેકર- ગેસ્ટ આર્ટિસ્ટ (જેજે સ્કૂલ ઓફ આર્ટ, મુંબઈ, પ્રખ્યાત કલાકાર અને મુખૌટે
ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવશે.
મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડે શન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલે જણાવ્યું કે
‘મુખૌટે-22’નાં કલાકારોમાં ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલ (મુખૌટેના ટ્રસ્ટી )
નીલુ પટેલ (મુખૌટેના સ્થાપક),
ગિરીશ પટેલ (ગ્રાફિક ડિઝાઇનર)
દિગમ્બર તાલેકર ગેસ્ટ આર્ટિસ્ટ, મુંબઈ •
અંકિત વાંદરા •અમદાવાદ
ભારતી પરીખ •અમદાવાદ
ડિમ્પલ ટેલર, અમદાવાદ•
ફલક અંતાણી ,અમદાવાદ•
ગીરીશ પટેલ ,અમદાવાદ•
ગોવિંદ કુમાર ઝા (દિલ્હી) •
હરીશ મકવાણા ,અમદાવાદ•
જીનલ વાંદરા નગર (વડોદરા) •
જીનલ સાવલીયા ,અમદાવાદ•
નમ્રતા ભાવસાર (વડોદરા) •
પ્રશાંત શર્મા (રાજસ્થાન) •
પુરસોત્તમ વાઢેર ,અમદાવાદ•
રાખી વર્મા (દિલ્હી) •
શ્રુતિ સોની ,અમદાવાદ•
વિનિશા રૂપારેલ ,અમદાવાદ•
વિરેન્દ્ર કુમાર (દિલ્હી) ના કલાકારોનો સમાવેશ થાય છે.
જેમણે પોતપોતાની આગવી શૈલીમાં તેમની કલાકૃતિ ઓ રજૂ કરેલ છે. આ પ્રદર્શનમાં ગુજરાત અને ભારતના અલગ-
અલગ રાજ્યોમાંથી પોતાના ચિત્રો લઈને પોતાની આગવી શૈલી લોકો સમક્ષ રજૂ કરવા ભારતભર માંથી આ પ્રદર્શનમાં
જોડાયા છે.
આ પ્રદર્શનને નિહાળવા આપ સૌને આમંત્રણ છે.
વધુ વિગતો માટે આયોજક નીલુ પટેલ નો +91-9825752633(વોટ્સએપ)
પર સંપર્ક કરી શકાય છે. અથવા mukhoteartist@gmail.com પર ઈમેઈલ કરી શકાય છે.