શીલ ગામે કોળી સમાજના ઇષ્ટ દેવ વીર માં ધાતા ના પ્રા ગટ્ય મહોત્સવ ની દિવ્યઉજવણી સઁપન્ન

શીલ ગામે વિવિધ ગામો ની વાહન ની મહા રેલી ને લીલી ઝડી આપી પ્રસ્થાન થઈ જૅ સોમનાથ ખાતે મહા સંમેલનમાં સમાપ્ત થઈ પોરબંદર :

માધવપુર નજીક ના શીલ ગામ ખાતે જુના ગઢ જિલ્લા ના માંધાતા યુવા મંડળ ના પ્રમુખ રામદે ભાઇ ચુડાસમા અને માળીયા હાટીનાતાલુકા માંધાતા મંડળ ના પ્રમુખ કમલેશભાઈ ધરસનડા ના માર્ગદર્શન હેઠળ માધવપુર નજીક ના શીલ ખાતે કોળી સમાજ ના ઇસ્ટ દેવ વીર માંધાતા દેવ ના પ્રા ગટ્ય મહોત્સવ ની દિવ્ય ઉજવણી કરવા માં આવી હતી પ્રારંભ માં મોગરોળ તાલુકા માંધાતા યુવા મંડળ ના પ્રમુખ શુભાષ ભાઇ ભરડા એ ઘેડ પંથક સહીતતાલુકા ના વિવિધ ગામના વાહનો સાથે શીલ ગામે મહા રેલી માં સામેલ થવા આવી પહોચેલ યુવા નો નુ સ્વાગત કર્યું હતું માંધાતા દેવ ના મહોત્સવ પ્રસંગે પૂર્વ પશુ પાલન મંત્રી અને કેશોદ ના ધારા સભ્ય દેવા ભાઇ માલમ એ જણા વ્યુ હતું કે કોળી સમાજ ના ઇસ્ટ દેવ વીર માંધાતા ના વિચારો દ્વારા સમાજ માં ક્રાંતિ આવશે અંધ શ્રદ્ધા, પાંખીડ અને કુ રિતિઓ થી સમાજ મુક્ત બની તંદુરસ્ત સમાજ નુ નિર્માણ થશે ખૂબ જ મોટી સઁખ્યા માં યુવાનો જોડા વા બદલ પ્રોત્સાહિત કર્યો હતા આ પ્રસંગે માળીયા માંગરોળ વિસ્તાર ના ધારા સભ્ય શ્રી ભગવાનજી ભાઈ કર ગ ટી યા એ યુવાનો ને ઉર્જાનો સંચાર કરી જણા વ્યુ હતું કે આજના શિક્ષિત યુવાનો એ કોળી સમાજ ની આવતી કાલ છે સમાજને વૈ ચારિક રીતે જોડવાનુ કામ યુવાનો નુ છે શ્રી માંધાતા નો ઇતિહાસ આજના યુવાનો ને નવી દ્રષ્ટિ આપશે આ પ્રસંગે પોરબંદર જિલ્લા ના સમાજ રત્ન અને કેળવણી કાર ડૉ ઈશ્વરભાઈ ભરડા ઇતિહાસ અને પૌરાણિક ગ્રન્થો આધાર લઈ જણા વ્યુ કે ત્રે તા યુગમાં અયોધ્યા ના રાજવી શૂર્ય વંશી ક્ષત્રિય ઇક્ષશ્વાકુ વંશીય યુવાના શ્વ પુરુષ ના પેટે મકર સઁક્રાંતિ ના દિવસે જન્મ્યા તેના પોષણ માટે શું? દેવતાં ઓના કહેવાથી ઇન્દ્ર એ પોતાની અનામિકા આંગળી બાળકના મોઢા માં મૂકી જેના થી દૂધ નીકળ્યું જેના કારણે બાળક નુ નામ “માં – ધાતા” પડ્યું આ દિવસ મકર સઁક્રાંતિ હતો આથી ગુજરાત સહીત સમગ્ર દેશમાં માંધાતા પ્રા ગટ્ય દિન તરીકે ઉજવાય છે આજે પણ ઉજ્જૈન પાસે ના ૐ કા રેશ્વેર ખાતે વીર માંધાતા નો ભવ્ય મહેલ આવેલો છે આ વીર માંધાતા નો ઇતિહાસ નવી પેઢી ને સમાજ ઉત્થાન માટે પ્રે ર ણાસ્ત્રોત બની રહે શે આ તકે માંગરોળ તાલુકા માંધાતા મંડળ ના પ્રમુખ શ્રી શુભાષ ભાઇ ભરડા અને શીલ ના માંધાતા મંડળ ના પ્રમુખ શ્રી અશોકભાઈ કાના ભાઇ ભરડા ના નેતૃત્વ વામાં માધવપુર (ઘે ડ ), ફરેર, સરમાં, સા મ ર ડા, સાંઢા, તલોદ્રા, ફરંગ ટા, સાંગા વાડા ઘોડા દર, સહીત માંગરોળ તાલુકા ના વિવિધ ગામો નાહજારો યુવા નો એ મકર સઁક્રાંતિ દિને ઇષ્ટ દેવ શ્રી વી ર માંધાતા નો પ્રા ગટ્ય દિન હોઈ આથી આ તહેવારના કારણે પક્ષી ઓં નેઇજા ન પહોંચે તે માટે પતંગ ન ઉડાડવા ના સઁકલ્પ જાહેર કરી હજરો ની શીલ ગામે કોળી સમાજ ની વંડી ખાતે થી વહેલી સવારે બાઈક, ખુલ્લી જીપ, મોટર.ની આ રેલી ને લીલી ઝડી ફરકાવી ને પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન અને જાણીતા કેળવણી કાર ડૉ ઈશ્વરભાઈ ભરડા ના હસ્તે પ્રસ્થાન કરાવી હતી આ રેલી ચોરવાડ ગડુ ખાતે થી જૂનાગઢ જિલ્લા માળીયા તાલુકા સાથે જોડા ઇ હતી અને સોમનાથ ખાતે મહા સંમેલન માં ફેરવાઈ હતી આ રીતે જુના ગઢ અને ગિરસોમનાથ જિલ્લા ના હજારો યુવાનો જોડાઈ ને પ્રેરક સંદેશો પાઠવ્યો હતો સોમનાથ ખાતે સાંસદ શ્રી રાજેશ ભાઇ ચુડાસમા, ધારા સભ્યોપૂજા ભાઇ વંશ શ્રી વિમલ ભાઇ ચુડાસમ એ સમાજ ના ઉત્કર્ષ માં લાગી જવા નુ આહવાન કર્યું હતું કોળી સમાજ ના આગેવાનો, પદા ધિકારીઓ અને અધિકારીઓ સહીત આ બૅ જિલ્લા ના હજરો યુવાનો વીર માંધાતા નો ધ્વજા દંડ લઈ હાજર રહયા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!