પોરબંદર થી અયોધ્યા , આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી
આજ રોજ તારીખ 26 2 2019 ના રોજ પોરબંદર થી આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી જેમાં અંદાજે પોરબંદર વિધાનસભા તેમજ કુતિયાણા વિધાનસભા બંનેમાંથી અંદાજિત 391 લોકો અયોધ્યા ખાતે રામલાલાના દર્શન માટે રવાના થયા જે કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ ના આગેવાનો માં જિલ્લા મહામંત્રી પંકજભાઈ મજેઠીયા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દાણી સુરેશ સિકોતર નિલેશ બાપોદરા ગીગન ભાઈ બોખીરીયા, અશોકભાઈ મોઢા તેમજ મોટી સંખ્યા માં કાર્યકર્તા હાજર રહી ને રામ ભક્તોને યાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી
Please follow and like us: