સાંસદ – મહિલા ખેલોત્સવ અંતર્ગત કરાટે સ્પર્ધામાં વીરાંગનાઓ પોરબંદરની દીકરીઓએ બતાવ્યું કાંડા નું કૌવત
એકસ્ત્રિમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી ની વિદ્યાર્થિનીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
આજ રોજ જિલ્લા રમત ગમત સંકુલ પર પોરબંદર ના લોક લાડીલા સાંસદ રમેશ ધડુક આયોજન હેઠળ અને તેમના આશીર્વાદ સાથે જિલ્લા રમત ગમત કચેરી તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનિષ જીલડિયા ના કુશળ માર્ગદર્શન માં નારી શક્તિ પ્રોત્સાહિત કરવા સાંસદ મહિલા ખેલોત્સવ નું નિઃશુલ્ક ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં કરાટે સ્પર્ધા અંદર ૧૭ બહેનો અને ઓપન ગ્રુપ બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બહેનોને વિવિધ કરાટે સ્કીલ સાથે ઉત્સાહ સાથે ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવેલ આ સ્પર્ધા કરાટે ડો એસોસિએશન અને એકસ્ત્રિમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી ના સહયોગ થી સંપન્ન થયેલ ભાગ લેનાર તમામ ને સર્ટીફીકેટ , ટીશર્ટ તેમજ વિજેતાઓને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત અને સન્માનિત કરવા પોરબંદર ના સાંસદ રમેશ ધડુક,નગર સેવાસદન ના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,નગર સેવા સદન ના સભ્ય ધવલભાઈ જોશી,જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનિષ જીલડિયા , રમત ગમત અધિકારી દો.પ્રવિણાબેન પાંડાવદરા,કરાટે ડો એસોસિએશન ના પ્રમુખ કેતન કોટિયા વગેરે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કરી શોભામાં અભિવૃદ્ધિ કરેલ
આ કરાટે સ્પર્ધામાં ઓફિશ્યલ તરીકે વિશેષ સેવા આપનાર
*ઓફિસયલ ટીમ*
1) મહેશ મોતીવરસ
2) સુનિલ ડાકી
3) અંજલિ ગંધ્રોકિયા
4) ધ્વનિ સેલટ
5)હેબિત મલેક
6) યશ ડોડીયા
7) મોહિત મઢવી
8)મિલાપ લોઢારી
9) મીરા પંડયા
10) વિશ્વા ગોહેલ
11) પાયલ ચામડીયા
12) સંધ્યા પાંડાવદરા
13)કિંજલ હોદાર
14)ખુશ્બુ દાઉદીયા
15)હીના ભરડા
16)પાયલ કાઠી
17) શ્રેયસ કોટિયા
*U -17 ઇવેન્ટ 40 -44*
1st) ત્રિક્ષા અમિત રાઠોડ
2nd) રાધિકા કમલ પાઉ
3rd) હસ્તી યતીન દાવડા
*U-17 ઇવેન્ટ52-56*
1st) કંચન ગોસિયા
2nd) દ્રષ્ટિ મોતીવરસ
3rd) આંશી મદલાણી
**ઓપન એજ ગ્રુપ ઇવેન્ટ 62 -64*
1st) ક્રિપા કમલેશ જૂંગી
2nd) જાનવી દિપેન પાણખાણીયા
3rd) સ્નેહા પ્રકાશ કોટિયા
વિજેતાઓના નામ
*ઓપન એજ ગ્રુપ ઇવેન્ટ 52-55*
1st) પાયલ વિજય ચામડીયા
2nd) પાયલ રાજુ કાઠી
3rd)મીરા કિશોર પંડયા
આ તમામ લોકોને સાંસદ રમેશ ધડુક તેમજ ઉપસ્થિત લોકોએ એ આશીર્વાદ આપેલ