પોરબંદર મા ખાપટ ખાતે ઓડેદરા પરિવાર દ્વારા શ્રી રામદેવજી મહારાજ બાર પ્રહર પાટ મહોત્સવ નુ આયોજન

“ધજા દેખી ધણી સાંભળે, દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરીએ રામાં પીર નાં, તો પંડ નાં પ્રા ય ચી ત મટી જાય, પંખી પાની પીનેસે ઘટે નાં સરિતા નીર ધર્મ કરે ધનના ઘટે સહાય કરે રઘુવીર” એવી ભાવના સાથે પોરબંદર નાં બેંક નાં નિવૃત એકાઉન્ટટ સ્વ. .વિજાણદ ભાઇ લક્ષ્મણ ભાઇ ઓડેદરા, શ્રી જ્યમલ ભાઇ વીજાણદ ભાઇ ઓડેદરા પરિવાર દ્વારા પોરબંદર ખાપટ ખાતે રાતડા સિમશાળા ની બાજુમાં આવેલશ્રી રામદેવજી મહારાજ નાં દુવારા ખાતે આગામી તા ૯-૩-૨૫ રવિવારના રોજ શ્રી રામદેવજી મહારાજ ના બાર પ્રહર પાટ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે . આ પાટોત્સવ પ્રસંગે ગાદીપતિ શ્રી મહેશ ગિરિ બાપુ કોટવાળ શ્રી ગીગભાઈ કા રા ભાઇ મોઢવાડિયા ની ઉપસ્થિતિ માં યોજાનારા શ્રી રામદેવજી મહારાજ ના બાર પ્રહર પાટોત્સવ મા વિવિદ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તા ૯-૩-૨૫ રવીવાર નાં શુભ ચોઘડિયે કુંભ સ્થાપન, બપોરે ૪-૦૦ વાગ્યે સામૈયા, રાત્રે૮ -૦૦ કલાકે પાટ સ્થાપના રાત્રે ૧૦-૦૦ કલાકે જ્યોત પ્રાગટ્ય થશે જ્ઞાતિ જાતિના ભેદ ભાવ વગર ભક્ત જનો મહાપ્રસાદ લેશે આ ધાર્મિક ઉત્સવ નાં અવસરે શ્રી જયમલ ભાઇ ઓડેદરા પરિવાર દ્વારા નિમંત્રણ પત્રિકા પાઠવવા મા આવીછે
