પોરબંદરના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે
પોરબંદરના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે. પોરબંદર જીલ્લામાં સરકારી ભાવસિંહજી હૉસ્પિટલ ઉપરાંત ચાર કોવિડ કેસ સેન્ટર કાર્યરત છે. પરંતુ કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા બીજી હૉસ્પિટલની જરૂર જણાઈ છે. ત્યારે માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.
Please follow and like us:
CATEGORIES Porbandar

