લાયન્સ ક્લબ પોરબંદર ની *2021.22 વર્ષ ની અંતીમ પારિવારીક મીટીંગ નું આયોજન
તારીખ ૨૫/૬/૨૦૨૨ ના શનીવાર ના રોજ બિરલા હોલ ખાતે લાયન વર્ષ ૨૦૨૨-૨૩ ની *છેલ્લી જનરલ *પારિવારિકજનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ.
પ્રમુખ પંકજ ચંદારાણા ના યુવા* નેતૃત્વ મા લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા વર્ષ દરમ્યાન અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેલી,અને દરેક માસ મા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવેલા,આ મીટીંગ મા સંગીત ની સુરાવલી સાથે લાઇવ ઓરકેષ્ટ્રા સાથે બધા મિત્રો ને રાઉન્ડ ટેબલ સાથે વાતાનુકુલ બિરલા હોલ ખાતે ભોજન નો સુમધુર આનંદ માણેલ,આ પારિવાક મિટિંગમાં ખારવા સમાજ ના વાળોટ અને લાયન્સ કલબ પોરબંદર ના મેમ્બર લાયન પવનભાઈ શિયાળ તથા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ના પ્રમુખ અનીલભાઈ ચેમ્બર પ્રમુખ જીગ્નેશે ભાઈ કારીયા જેસીઆઈ ના લાખણશી ગોરાણીયા જેવા મહાનુભાવો ની હાજરી આપી હતી ત્યારબાદ વર્ષ દરમ્યાન ક્લબ માટે વિશેષ સહયોગ આપનાર મિત્રો ને પ્રેસિડેન્ટસિયલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ,જેમાં pdg લાયન વિનોદ ભાઈ દત્તાણી,pdg લાયન સુરેશભાઈ કોઠારી લાયન ડોક્ટર સુરેશ ભાઈ ગાધી અને લાયન વ્રજલાલ સામાણી ને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવેલ, સેકન્ડ vdg લાયન હિરલબા જાડેજા લાયન રાજેશ ભાઈ લાખાણી લાયન જયેન્દૅભાઈ હાથી લાયન સુભાષ ભાઈ ઠકકરાર લાયન જીતેશભાઈ રાયઠઠા લાયન દિપકભાઇ લાખાણી લાયન ભુપેન્દ્ર ભાઈ દાસાણી જોઈટ સેક્રેટરી લાયન નિધિ શાહ મોઢવાડીયા સેક્રેટરી લાયન કેતન હિન્ડોચા ટ્રેઝરર લાયન હિરેન પોપટ ,કિતી ભાઈ થાનકી તથા બીજા મિત્રો ને એવોર્ડ આપવામાં આવેલ, પ્રમુખ લાયન પંકજ ચંદારાણા ને વર્ષ દરમિયાન ખૂબ સાથ સહકાર આપવા બદલ દરેક મિત્રો નો આભાર વ્યક્ત હષે અને ગૌરવ ની લાગણી સાથે બધા મિત્રો પ્રેશિડેસિયલ એવૉર્ડ થી નવાજવામાં આવ્યા આ સાથે આ મિટિંગમાં૧૮૦ લાયન્સ સભ્યો હાજર રહ્યા તેવું લાયન્સ પ્રમુખ પંકજ ચંદારાણા જણાવ્યું*