પોરબંદર માં સરગમ ગરબા કલાસ નો શુભારંભ
નવરાત્રી એટલે જગદંબાનું પાવન પર્વ કોરોના ના કપરા કાળ બાદ બે વર્ષ પછી આ વર્ષે પોરબંદરના શોખીન ખેલૈયા માટે દસ વર્ષથી અવિરત ચાલતા સરગમ ગરબા ક્લાસીસ નો શુભારંભ પોરબંદરમાં એમ.ઈ.એમ સ્કૂલ સામે આવેલ સ્વસ્તિક ગ્રુપના ફાઉન્ડર વિનેશભાઈ ગૌસ્વામી ના હોલમાં સરગમ ગરબા ક્લાસીસ નો શુભારંભ જાણીતા ડોક્ટર સુરેશ ગાંધી સાહેબ તથા સ્વસ્તિક ગ્રુપના પ્રમુખ વીનેશભાઈ ગોસ્વામી અને ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના ટ્રસ્ટી કમલેશભાઈ ખોખરી તથા ભારત વિકાસ પરિષદના સેક્રેટરી નિધિબેન શાહ ના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સંગીત ક્ષેત્રમાં આવું નામ ધરાવતા સંગીત કલાકાર તેજલ બેન એરડા તેમજ કેનેડી મિસ્ત્રી લાલજીભાઈ મારુ તથા વિશાલ મારુ તેમજ ચાંદનીબેન રાયઠઠા પાયલબેન ગોસ્વામી ચૈતાલીબેન મસાણી ઉપસ્થિત રહ્યા હતા અને સરગમ ગરબા ક્લાસીસ દ્વારા ફક્ત મહિલાઓ માટે આ ગરબા ક્લાસીસ નો શુભારંભ કરવામાં આવ્યો છે
સંચાલક તેજલબેન મારુએ સૌનો આભાર માન્યો હતો ગરબા કલાસ માં જોડાવવા માટે
સમ્પર્ક 84699 23536