Watch “કોંગ્રેસ ની જન સમ્પર્ક પરિવર્તન યાત્રા પોરબંદર પહોંચી શક્તિસિંહ ગોહિલે જનસભા સંબોધી” on YouTube
પોરબંદર માં કોંગ્રેસ ની જનસંપર્ક પરિવર્તન યાત્રાનું ભવ્ય સ્વાગત શક્તિસિંહ ગોહિલે જનસભા સંબોધી
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઠેરઠેર યાત્રાઓ અને સભાઓ યોજવામાં આવી રહી છે પોરબંદરમાં આજે દ્વારકાથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ જન સંપર્ક પરિવર્તન યાત્રા લઈને પહોંચ્યા હતા અને ખાંભોદર પાસે તેમનું કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોરબંદરના તાજા વાલા હોલ ખાતે જનસભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા તથા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જનસભા સંબોધિ હતી અને શક્તિસિંહ હે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ગૃહિણી યુવાનો ખેડૂતો સરકારી કર્મચારીઓ તથા બેરોજગાર માટે સંકલ્પ પત્ર લાવી છે પોરબંદર માં અર્જુન મોઢવાડિયા પ્રમાણિકતાથી રાજનીતિ કરી રહ્યા છે અને તેને જીતાડવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ ઓ મહેનત કરશે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું