પોરબંદરમાં ઓશો મેડીટેશન સેન્ટર ખાતે મેડિટેશન વિકનું આયોજન
પોરબંદર માં ઓશો મેડીટેશન સેન્ટર દ્વારા આગામી 22 થી 30 જૂન 2023 સુધી સવારે 7:30 થી 8:30 એક કલાક મેડિટેશન વિક નું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરમાં સાંદિપની મંદિર પાછળ આવેલ ઓશો મેડીટેશન પિરામિડ સેન્ટર પર આ મેડિટેશન વિક માં જોડાવા માટે 91064 48 590 પર સંપર્ક કરવા અને રજીસ્ટ્રેશન કરવા આયોજકોએ એક યાદીમાં જણાવ્યું છે
Please follow and like us: