પોરબંદરમાં શ્રી વિવેકાનંદ માધ્યમિક શાળા( છાયા)ની પી.એમ યસસ્વી યોજના અંતર્ગત પસંદગી
સરકારશ્રી ની પી.એમ યસસ્વી યોજના અંતર્ગત પોરબંદર ની 14 સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી ખાનગી શાળાઓ સરકારશ્રી તરફથી સિલેક્ટ કરવામાં આવેલ જેમાં અમારી શાળા શ્રી વિવેકાનંદ માધ્યમિક શાળા છાંયા ને પણ સિલેક્ટ કરવામાં આવેલ છે જેનો લાભ બક્ષીપંચ એસ.સી.એસ.ટીના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ! 75000 સુધીનો શિક્ષણ ફી નો લાભ મળવા પાત્ર છે જે બદલ અમો ખુબજ આનંદની લાગણી અનુભવીએ છે જેની પોરબંદર ના વાલીઓએ નોંધ લેવા સ્કુલના ટ્રસ્ટી નિલેશભાઈ થાનકી એ વિનંતી કરી છે
Please follow and like us: