પોરબંદર માં ગરબી મંડળોને VHP-બજરંગદળ દ્વારા સંસ્કૃતિ રક્ષા સન્માન પત્ર અર્પણ કરાયા
VHP- બજરંગદળ પોરબંદર દ્વારા નવરાત્રી પર્વે નિમીતે આપણી સનતા હિન્દૂ સંસ્કૃતિ ને જાળવી રાખી અને ક્લબ કલચર થી દુર રહી ખરેખર નવરાત્રિ પર્વ ની ઉત્સાહ ભેર આપણી સંસ્કૃતિ નું જે રક્ષણ પોરબંદર શહેરમાં વિવિધ ગરબી મંડળો કરે છે તેવા ગરબી મંડળો ને VHP-બજરંગદળ દ્વારા સંસ્ક્રુતિ રક્ષા સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ અને આયોજકોનો બજરંગ દળ પોરબંદર દ્વારા હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલો માતાજી સ્વરૂપે જેદીકરીઓ આ ગરબી માં ગરબા રમેછે તે સૌ દીકરીઓ ખુબ ખુબ અભિનંદન આપવામાં આવેલા અને ગરબે રમતી દીકરી ઓના માતા પિતા નો આભાર માનવામાં આવેલો કે પોતાની દીકરી ઓ ને ક્લબ કલચર થી દુર રાખી સનાતન હિન્દૂ સંસ્કૃતિ નેજાળવણી કરવા બદલ બજરંગ દળ દ્વારા આભારમાનવામાં આવેલો અને બજરંગદળ દ્વારા તમામ ગરબી મંડળો ના આયોજકો ને વિનંતી કરવામાં આવેલ કે જે દીકરી માં અંબા ના નવલા નોરતા માં ગરબા રમેછે તે દીકરી ઓ દ્વારા શસ્ત્ર પૂજન થાય કેમકે સ્ત્રી એ શક્તિ નું પ્રતીક તેવી ગરીબી મંડળ ના આયોજક ઓ ને વિનંતી પણ કરવાં આવેલી