પોરબંદર પૂજ્ય સિંધી જનરલ પંચાયત દ્વારા યુવાસેના નું ગઠન કરાયું
👉🏻પોરબંદર પૂજય સિંધી જનરલ પંચાયત દ્વારા આજરોજ તારીખ 20/3/2024 ના રોજ સિંધુભવન ઝુલેલાલ મંદિર ખાતે પૂજ્ય શ્રી જનરલ પંચાલ પંચાયત તરફથી એક મીટીંગ નો આયોજન કરેલ.
👉🏻આ મિટિંગમાં *પોરબંદર જનરલ યુવા સેના* નું એક આયોજન કરવા માટે સર્વ યુવા ભાઈઓએ ભાગ લીધેલ હતો. તે મિટિંગમાં યુવા સેનાનો ગઠન કરવામાં આવેલ હતો તેના હોદ્દેદારો સર્વ સંમતિથી નીચે મુજબ બધા આપેલ છે
*🌹પ્રમુખ શ્રી🌹*
લક્ષ્મણભાઈ નાનકરાય સખિજા
*🌹ઉપપ્રમુખ શ્રી🌹*
નીતિનભાઈ શ્રીચંદભાઈ ભાવનાણી
*🌹સેક્રેટરી🌹*
અનિલભાઈ વાસુદેવ ચૈનાણી
*🌹જોઈન્ટ સેક્રેટરી🌹*
જીતુભાઈ નારણભાઈ સખિજા
*🌹ખજાનચી🌹*
અનિલભાઈ ચીમનાણી
*🌹સહ ખજાનચી🌹*
યશ મુરલીધર વાલેચા
*🌹સોશિયલ મીડિયા🌹*
સુમિત આહુજા
👉🏻આ બધા હોદ્દા સર્વ સંમતિ યુવા સેનાએ નક્કી કરેલ અને તે લોકોને પોરબંદર સિંધી જનરલ પંચાયત તરફ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
👉🏻 સમાજને અને સમાજલક્ષી કાર્ય કરવા માટે યુવા સેના અને પોરબંદરના સિંધી સમાજના આગેવાનોએ હાજર રહીને ખૂબ ખૂબ અભિનંદન પાઠ્ય હતા અને પોરબંદર પૂજય સિંધી જનરલ પંચાયત ના બધા આગેવાનો તરફ થી ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે.