પોરબંદરમાં ઝૂરીબાગ કોળી સેવા સમાજ દ્વવારા શ્રી રામદેવજી મહારાજ નો અષાઢી બીજોસત્વ

ભજન ભોજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ માં સંતો, સાધુ મહન્તો ની પ્રેરક હાજરી: 350 જેટલાં તેજસ્વી વિદ્યા ર્થી ઓના સન્માન નુ ભવ્ય આયોજન પોરબંદર : છેલ્લા બે દાયકાઓ થી સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે કાર્ય રત પોરબંદર ઝૂરીબાગ સમસ્ત કોળી સેવા સમાજ તથા તાલુકા કોળી સમાજ કર્મ ચારી મંડળ દ્વવારા પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે આગામી તા 7 મી જુલાઈ રવિવારે સાંજે 4 કલાકે સના તન ધર્મ ના તારણ હાર ને દ્વવારા ધીશ ભગવાન શ્રી ક્ર્ષ્ણ ના અંશ અવતાર નકલંગ નેજા ધારી શ્રી રામદેવજી મહારાજ ના ધ્વજાં રોહણ સાથે અષાઢી બીજોત્સવ તથા તાલુકાસમસ્ત કોળી સમાજ ના વિદ્યાર્થીઓ ના સન્માન સમારોહ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે પોરબંદર ઝૂરીબાગ કોળી સેવા સમાજ ના પ્રમુખ વલ્ભભ ભાઈ બામણીયા અને ઝૂરીબાગ કોળી સેવા સમાજ યુવક મંડળ ના પ્રમુખ ભરત ભાઈ સોલન્કી ની ઉપસ્થિતિ મા કોળી સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં તાલુકા કોળી સમાજ કર્મ ચારી મંડળ ના પ્રમુખ શ્રી નારણ ભાઈ બામણીયા, સમાજ રત્ન ડો ઈશ્વરભાઈ ભરડા સમાજ અગ્રણી સર્વ રાજસી ભાઈ બગીયા જય ભાઈ કિરીટ ભાઈ સોલન્કી, હરીશ ભાઈ બામણીયા કપિલ ભાઈ બામણીયા શૈલેષ ભાઈ બામણીયા લલિત ભાઈ સોલન્કી હરીશ ભાઈ સોલન્કી, ગિરીશ ભાઈ બામણીયા બાબુ ભાઈ મકવાણા, હરીશ ગીગા ભાઈ સોલન્કી, નાનજી ભાઈ સોલન્કી,લખમણ ભાઈ સોલન્કી સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક મા શ્રી રામદેવજી મહારાજ નો બીજોત્સવ, 350 જેટલાં વિદ્યાર્થીઓ નુ સન્માન સહીત ના કાર્યક્રમો અંગે આયોજન કરવા નુ નક્કી કરવામાં આવેલ હતું આ ગામી તા 7 મી જુલાઈ ને રવિવાર અષાઢી બીજ ના રોજ પોરબંદર ના વિર ભનુ ખાંભી પાસે આવેલ શ્રી સોરઠીયા રબારી સમાજ વિદ્યાર્થી ભવન ખાતે શ્રી રામદેવજી મહારાજનો ધ્વજારોહણ ઉત્સવ યોજાશે જેમાં સાંજે 4-00 કલાકે ચોપાટી મેદાન શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજાં રોહણ , સાંજે 5-00 કલાકે તેજસ્વી છાત્રો નો સન્માન સમારંભ અને સાંજે 6-00 કલાકે નાત જાતના ભેદ ભાવ વગર ભોજન રૂપે મહા પ્રસાદ અને રાત્રે 10 -00 કલાકે શ્રી રામદેવજી મહારાજ નો પાટોત્સવ યોજાશે ભજન ભોજન, ભક્તિ ના ત્રિવેણી સંગમમાં સાધુ, સંતો, મ હ તો અને સમાજ શ્રેષ્ઠિ ની પ્રેરક ઉપસ્થિતિ જેમાં પોરબંદર ના જાણીતા કલાકાર રામસી ભાઈ બામણીયા, લાખી બેન બામણીયા સહીત નામી અનામી કલાકારો સંતવાણી પ્રસ્તુત કરશે પોરબંદર ના કોળી સમાજ ના શ્રેષ્ઠિ શ્રી ભ રત ભાઈ નટુભાઈ બામણીયા ના અધ્યક્ષ સ્થાને યોજાનાર તાલુકા છાત્રો સન્માન સમારંભ નુ ઉદઘાટન પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા ના હસ્તે કરાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નિવૃત પી. આઈ. રામભાઈ વાજા, છાયા પ્લોટ ઘેડીયા કોળી સમાજ વંડી ના પ્રમુખ દેવાયત ભાઈ વાઢિયા, ઉપ પ્રમુખ લાખા ભાઈ મોકરીયા ,ફોરેસ્ટર ઓફિસ સરવૈયા, ૐ ભીમ નાથ અન્ન ક્ષેત્ર ના તુલસી ભાઈ મકવાણા, ,અખિલ ભારતીય જિલ્લા કોળી સમાજના પ્રમુખ હેતલ બેન વાજા, છાંયા પ્લોટ કોળી સમાજના યુવા પ્રમુખ અરજન ભાઈ આંત્રોલીયા,ઇન્દિરા નગર કોળી સમાજના પ્રમુખ નિલેશ ભાઈ કામરીયા, જ્યુબેલી કોળી સમાજના પ્રમુખ ભરત ભાઈ રાઠોડ, કોળી સમાજ ના અગ્રણી વિજય ભાઈ સગારકા, વિરમભાઈ મોકરીયા, કાંતિભાઈ કરગટિયા, મહેશ ભાઈ ભુવા, ભુપત ભાઈ ડાભી, ભીખુ ભાઈ પરમાર, નરસિભાઈ વાઘેલા, લાલ દાસ બાપુ, મનોજ ભાઈ મકવાણા પ્રદીપ ભાઈ બામણીયા સહીત , સંતો સાધુ, મહ નતો અને સમાજ શ્રેષ્ઠિ ઓની હાજરી પ્રેરક બનશે .. આ બીજોત્સવ ની સાથો સાથે પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ અને ઝૂરીબાગ કોળી સેવા સમાજ ના સંયુક્ત ઉપક્રમે તાલુકા ન ના તેજસ્વી વિદ્યાર્થી ઓ નો ભવ્ય સન્માન સમારંભ યોજાશે જમા ધોરણ 10- 12 સ્નાતક, અનુસ્નાતક તેમજ સંગીત, કલા, સર્જનાત્મક કલા, રમત ગમત, યોગ, સાહિત્ય અને સેવા કીય પ્રવુતિ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર 350 જેટલાં વિદ્યાર્થી ઓ ને પોરબંદર ના સેવા ક્ષેત્રે બે નમૂન કાર્ય કરતી સ્વ લીલાવતી રાહુલ ચેરિટેબલ ફાઉન્ડેશન ના પ્રમુખ દાતા શ્રી નારણ ભાઈ બામણીયા ના પિતા સ્વ પૂજા ભાઈ ની સ્મૃતિ મા ચાંદી ના મેડલ અને આકાશ કેબલ ના માલિક,પૂર્વ કાઉન્સિલર ભરત ભાઈ બામણીયા ના પિતા સ્વ નટુભાઈ કાનજી ભાઈ બામણીયા તથા માતા સ્વ જયા બેન નટુ ભાઈ બામણીયા ની સ્મૃતિ મા જનરલ નોલેજ ની બુક તેમજ સમાજ તરફ થી. પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવશે પોરબંદર ઝૂરીબાગ કોળી સેવા સમાજ ના પ્રમુખ શ્રી વલ્લભ ભાઈ બામણીયા, ઝૂરીબાગ કોળી સમાજ યુવા પ્રમુખ ભરત ભાઈ સોલન્કી પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ નારણ ભાઈ બામણીયા ના માર્ગદર્શન હેઠળ સેવા કર્મી શૈલેશભાઈ બામણીયા,જય ભાઈ કિરીટ ભાઈ સોલન્કી, રમેશભાઈ મોહન ભાઈ સોલન્કી, રાજસી ભાઈ બગીયા મહેશ ભાઈ ભુવા , અરજણન ભાઈ આંત્રોલીયા,લખમણ ભાઈ બામણીયા, વિશાલભાઈ કર ગટીયા સહીત ના યુવાનો સારી જહેમત ઉઠાવી રહ્યા છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!