શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ ટ્રસ્ટ, જિ. પોરબંદર દ્વારા 450વર્ષ પુરાણા શ્રી વાઘેશ્વરી મંદિર નાં પાટોત્સવ યોજાયો

શ્રી શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ ટ્રસ્ટ, જિ. પોરબંદર સંચાલિત 450વર્ષ પુરાણા શ્રી વાઘેશ્વરી મંદિર નાં પાટોત્સવ નિમિત્તે મંદિર માં બિરાજમાન શ્રી જોગેશ્વરી માતાજી, શ્રી વાઘેશ્વરી માતાજી અને શ્રી જાગેશ્વરી માતાજી નાં પર્સન્નાર્થે જ્ઞાતિ જ્નોનાં પૂર્ણ સહયોગ થી ત્રણેય માતાજી નાં મુગટ સાથેનાં ચાંદીના નૂતન, આકર્ષક, અને મનમોહક મહોરાં ની વિધિવત પ્રાણપ્રતીષ્ઠા, નવચંડી પાઠ, તથા હોમાત્મક યજ્ઞ, મહા આરતી, સમૂહ સ્તુતિ ગાન, દાતાઓનું ભાવ પૂજન, તથા જ્ઞાતિ સમૂહ ભોજન નું આયોજન સંપન્ન થયું હતું.

સમગ્ર ધર્મોત્સવ નું આયોજન ટ્ર સ્ટી કિરીટભાઈ ધોળકિયા,હિતેનભાઈ ધોળકિયા, કેતનભાઈ ધિણોજા,નાં માર્ગદર્શનતળે શરદ ચન્દ્ર ગેડીયા, ઘનશ્યામભાઈ લલાડિયા, કનુ ભાઈ ધોળકિયા, નિલેશભાઈ ચરાડવા, ગીરીશભાઈ ગેરિયા,પૂજારી શ્રી જેન્તીભાઇ વડિયા, યુવક મંડળ નાં નિખિલ લલાડિયા, દર્શન ભૂવા, ભાવિન ઘેડીયા, મનોજ ગેડીયા, મહિલા મંડળ નાં દિવ્યાબેન ધોળકિયા, હીનાબેન ભૂવા, દિપ્તીબેન ચરાડવા, જ્ઞાતિ અગ્રણી મનહરલાલ ગેડીયા, નવીન ચન્દ્ર ગેરિયા,ભરતભાઈ વજાણી,વગેરે એ કાર્ય ભાર સંભાળ્યો હતો.

રાસગગરબા ની રમઝટ, મહા પ્રસાદ તથા દાતાઓના ભાવ પૂજન માટે રાજેશ રાજપરા, સચિન ચરાડવા, રાજેશ ગેરિયા, સંદીપ ગુસાણી, વિરલ ગેરિયા, વિજય માંડલીયા, અમિત રાજપરા, કલ્પેશ ગેરિયા, તૃષાન્ત રાજપરા,ધવલ ચરાડવા, જીજ્ઞેશ ગેરિયા, વગેરે યુવા માઈ ભક્તો એ જહેમત ઉઠાવી હતી.
આ મંગલ ઉત્સવ માં રજત નું દાન આપનાર રશ્મિન ધોળકિયા,સુરેશભાઈ મદાણી (દુબઈ ), કેતનભાઈ ધિણોજા, મનોજ ગેડીયા, ધર્મેશ ગેરિયા, નિખિલ લલાડિયા, કેતનભાઈ પારેખ ડૉ. યોગેશ સોની, અમૂલખ ભાઈ ઘેડીયા, હરિશ મદાણી,મિતેષ મદાણી, વિરલ ચરાડવા, બ્રિજેશ રાજપરા, મનીષ રાજપરા, ભરતભાઈ વજાણી, ચન્દ્ર કાન્ત ભાઈ રાજપરા, ભાવિન રાજપરા, કલ્પેશ ચરાડવા, પરેશ ઘેડીયા, વગેરે દાતાઓનું ભાવ પૂજન જ્ઞાતિ અગ્રણી ઓનાં હસ્તે થયું હતું.
લિ. ટ્રસ્ટી ગણ
શ્રી શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ ટ્રસ્ટ, જિ. પોરબંદર

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!