પોરબંદરના જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે આઝાદી ચળવળના અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજાયું
આજનો રીડર એ આવતી કાલનો લીડર છે:ડૉ, ડી. પી.ચાચીયા
પોરબંદર ના જિલ્લા સરકારી પુસ્તા કાલય ખાતે આઝાદી ચળ વળ નાઅ લ ભ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજાયું :વાચકો વચ્ચે વાંચેલા પુસ્તકો પર સગોષ્ઠિ અને શહેર ના વાંચન પ્રેમીઓ એ પ્રદર્શન નિહાળી દેશ ભક્તિ થી રંગાયા પોરબંદર
ગાંધીનગર રમત – ગમત અને સાંસ્કૃતિક વિભાગ,ગાંધીનગર ગ્ર થાલય નિયામક કચેરી તથા ભાવનગર મદદ નિશ નિયામક ગ્રન્યાલય ના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ના એમ. જી રોડ, લોઢીયા હોલ પાસે આવેલ શ્રી જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે હર ઘર તિરંગા અભિયાન અને 78માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ના ભાગરૂપે આઝાદી ચળવળ ના અ લભ્ય પુસ્તકો ના પ્રદર્શન નુ આયોજન કરવા માં આવેલ હતું જેમાં વાચકો વચ્ચે વાંચેલા પુસ્તકો અંગે સંગોષ્ઠિ અને શહેર ના સાહિત્ય પ્રેમીઓ એ પ્રદર્શન નિહાળી દેશ ભક્તિ થી રંગાયા હતા કાર્યક્રમ ના પ્રારંભે ગ્ર થા લયના કર્મ ચારી શ્રી આશા બેન મોઢવાડીયા એ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી ને પ્રિય ભજન અને ભક્ત કવિ નરસિંહ મહેતા નુ પદ “ વૈષ્ણવ જન તો તેને કહીએ રે જે પડ પીરાઈ જાણે રે “ પ્રસ્તુત કરિયું હતું બાદ પોરબંદર જિલ્લા ગ્રન્યાલય ના ગ્રન્થપાલ શ્રી નિલેશભાઈ કરમુર એ ગ્રન્યાલય નો પરિ ચય આપી ભારતના ગ્રન્યાલય ન પિતા શ્રી રગનાથન ના સૂત્ર એવા “પુસ્તક ઉપયોગ માટે છે”, “દરેક વાચકને તેમનું પ્રિય પુસ્તક મળે”, “દરેક પુસ્તકને તે મનો પ્રિય વાચક મળે”, “વાચકનો સમય બચાવો”અને” પુસ્તકાલય એ વિક્સ તી સંસ્થા છે, “આ પંચાંમૃત નો ઉલ્લેખ કરી સૌ મહાનુભાવો ને શબ્દ કુમ કુમ દ્વવારા આવકાર આપ્યો હતો. દેશના હર ઘર તિરંગા અભિયાન અને 78માં સ્વા ત ત્ર્ય પર્વ ની ઉજ વણી ના ભાગરૂપે યોજાયેલ આ આઝાદી ચળવળ ના અલ ભ્ય પુસ્તકોના પ્રદર્શન ને પોરબંદર રામ ક્ર્ષ્ણ મેમોરિયલ માં નિઃશુલ્ક તબીબી સેવા આપતાં અને પુસ્તકોના પ્રિય વાચક ડૉ, ડી. પી.ચાચીયા ના હસ્તે ખુલ્યું મુકાયું હતું બાદ તેઓએ પોતાના વિદેશ ના કેનેડા ના પ્રવાસ દરમિયાન 40 પૈકી 25 લાઈ બ્રેરી ની મુલાકાત ના સંસ્મરણો વાગોળી” આ જનો રીડર એ આવતી કાલનો લીડર છે” તેમ જણાવી નવી પેઢી ને પુસ્તકાલય ભિમુખ બનવા આહવાન કર્યું હતું આ પ્રસંગે પોરબંદર ની ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડૉ. એ. આર ભરડા એ જણાવ્યું હતું કે, નવી પેઢી આપણા આઝાદી ચળવળ નો મૂલ્ય વાન સાહિત્ય વારસો થી અવગત કરાવીએ દેશને અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાષ્ટ્ર પીતા મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાની અને અંગ્રેજો સામેની લડત માટે શૌર્ય ગીતો વડે પાનો રાષ્ટ્રય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી એ ચડાવ્યો હતો જેટલું યોગદાન સ્વતંત્ર્ય સેનાનીઓનું છે તેટલુંજ યોગદાન ઝવેરચંદ મેઘાણી નુ છે આ માં દેશ વિદેશ ને આઝાદ કરવામાં સાહિત્ય ની ભૂમિકા પાયામાં રહલી
આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી અને સરકારી ભાવ સિંહજી હાઈસ્કૂલ ના ફિજિકલ ટીચર્સ વિનુ ભાઈ વાળાં એ ક્રાંતિ કારી ચળવળ ના ક્રાંતિકારી ઓ મંગળ પાંડે, વિર સાવરકર, ભગત સિંહ, ચંદ્ર શેખર આઝાદ ભીખાઇજી કામ, સુખદેવ થાવર શિવરામ રાજ્ય ગુરુ ને યાદ કરી યુવા પેઢીમાં દેશ ભક્તિ ની ભાવના ને ઉજાગર કરવા ની શીખ આપી હતી આ પ્રદર્શન બાદ ગોળમેજી પરિસદ રૂપે વાચકો વચ્ચે સ્વા તંત્ર્ય ચળવળ વિષય પર સઁગોષ્ટી યોજાઈ હતી જે મા હાજી કાસમ ની વીજળી , અડધી રાત્રે આઝાદી, લા મિજરેબલ, વોર એન્ડ પીસ, અન ટુ ધી લાષ્ટ, વોલગા થી ગંગા, સિંધુડો, સૌરાષ્ટ્ર લોખન્ડી પુરુષ સરદાર, ડૉ ભીમરાવ આંબેડકર, વગેરે વાચકો એ વાંચેલા પુસ્તકો ની અરસ પરસ ચર્ચા વિમર્સ થયો હતો, આ તકે પોરબંદર માં 25 વર્ષ પહેલા ઈ સ 1999 માં સ્થપાયેલ આ સરકારી જિલ્લા પુસ્તકાલય નુ અંદાજે અગિયાર લાખના ખર્ચે નવીનીકરણ કરવા બદલ વાચકો દ્વવારા સેવા કર્મી ગ્રન્થપાલ નિલેશભાઈ કરમુર ની સેવાઓ ને બિરદાવવામાં આવી હતી ગાંધીનગરના ગ્રન્યાલય નિયામક ડૉ. પંકજ ભાઈ ગોસ્વામી તથા ભાવનગર ના મદદનિશ ગ્રન્યાલય નિયામક ડૉ, એલ. આર. મોઢ એ સ્વા તંત્ર્ય ચળવળ ના પુસ્તક પ્રદર્શન ને આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન ગ્રન્યાલય ના કર્મ ચારી શ્રી ધવલ ભાઈ બામણીયા એ સંભાળ્યું હતું આ કાર્ય ક્રમ માં પોરબંદર ના જાણીતા તબીબી ડૉ ચાચીયા, પર્યાવરણ પ્રેમી શ્રી વિનુ ભાઈ વાળાં, જાણીતા કેળવણીકાર ડૉ એ આર ભરડા, ગ્રન્થ પાલ આશા બેન મોઢા, જાગૃતિ બેન કારિયા, દીપકભાઈ માંખેચા જયેન્દ્ર ભાઈ સરવૈયા,હર સિધ ભાઈ છાંયા, હમીર ભાઈ કુછડીયા વિઠ્ઠલ ભાઈ કોટેચા સુરેશભાઈ જુંગી નાથાભાઈ વિસાવાડિયા, હેમેન્દ્ર ભાઈ બામણીયા ગ્રન્યાલય ના કર્મચારીગણ, સહીત સાહિત્ય પ્રેમીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા