ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો પર ભવ્ય ચિત્ર પ્રદર્શન અને સ્પર્ધા નું આયોજન
*રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ* નિમિત્તે ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો પર *ભવ્ય ચિત્ર પ્રદર્શન* અને *સ્પર્ધા* નું આયોજન કરેલ છે.
*નોંધ*
● આ ચિત્ર પ્રદર્શન પોરબંદર શહેરમાં આયોજિત થશે.
● દરેક કલાકારોને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા
વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપવામાં આવશે
● વેચાણ થયેલ કૃતિની ૧૦૦% રકમ કલાકારોને આપવામાં આવશે અને
બાકીની કૃતિઓ પ્રદર્શન પૂર્ણ થયે પરત કરવામાં આવશે.
● આ ચિત્ર પ્રદર્શન ફક્ત ₹ 500 ની ફી માં પોરબંદર માં પ્રદર્શિત થશે.
● રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ દ્વારા આપેલી લિંક મારફત કરાવી શકાશે.
● કલાકારોએ ફક્ત ભગવાન શ્રી રામના જીવન પ્રસંગ પર જ ચિત્રો બનાવવાના રહેશે.
● ચિત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ : 20.01.2024
● ચિત્રોની મોટામાં મોટી સાઈઝ 60″ × 36″ સુધી સ્વીકારવામાં આવશે.
● ચિત્રોની નાનામાં નાની સાઈઝ 12″X12″ સુધી સ્વીકારવામાં આવશે.
● ચિત્ર પ્રદર્શન માં કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ ભાગ લઈ શકશે.
● ચિત્ર પ્રદર્શન તારીખ 22મી અને 23મી જાન્યુઆરી 2024
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના દિવસે આયોજિત થશે.
*સ્થળ*
● નટવરસિંહજી આર્ટ ગેલેરી, રાજમહેલ રોડ, પોરબંદર
● તારીખ : 22 અને 23 જાન્યુઆરી 2024
● સમય : સવાર 11 થી રાત્રે 10
● શુભેચ્છક : ઈનોવેટીવ આર્ટીસ્ટ ગ્રુપ, પોરબંદર
● વિજેતાઓને પુરસ્કાર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા આપવામાં આવશે.
*આયોજક*
*રોટરી ક્લબ ઓફ પોરબંદર*
રો. અશ્વિન ચોલેરા – પ્રેસિડેન્ટ
98980 47848
રો. દિવ્યેશ સોઢા – સેક્રેટરી
9327804131
રો. કેતન પારેખ – પ્રોજેક્ટ ચેરમેન
9824286186