એકસ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા કરાટે બેલ્ટ ગ્રેજ્યુએશન કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન

તાજેતર માં નિહોન શુબૂકાઈ શીટુર્યું કરાટેડો ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ ક્યુશી વિજય ભટ્ટ ના સીધા માર્ગદર્શન માં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પર કરાટે એક્સપર્ટ કેતન કૉટીયા દ્વારા ઉતીર્ણ થનાર વિવિધ બેલ્ટ કેટેગરી ના વિદ્યાર્થીઓને બેલ્ટ અને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવેલ આ વિદ્યાર્થીઓએ દિલધડક કરાટે ડેમોસ્ટ્રેશન પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું દિલ જીતી લીધેલ. આ પ્રસંગે કમાન્ડન્ટ કાંજુમાલસિંગ મેડમ ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ,શિવસેના પ્રમુખ અને જાણીતા મીડિયા રિપોર્ટર અશોકભાઈ થાનકી ખાસ ઉપસ્થિત રહેલ સાથે કરાટે એક્સપર્ટ સૂરજ મસાણી, મહેશ મોતિવરસ,સુનિલ ડાકી,અંજલિ ગંધ્રોકિયા,ક્રિષ્ના મહેતા,નિશા કોટિયા વગેરે એ સૌને ધન્યવાદ પાઠવેલ અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને વાલીઓનો આભાર વ્યક્ત કરેલ સાથે આ કાર્યક્રમ ને સફળ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કરેલ.
કરાટે બેલ્ટ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી
*1 ક્યું માસ્ટર બ્રાઉન બેલ્ટ*
1) પાર્થ એન મકવાણા
2) દક્ષ આર ગોપલાની

*3 ક્યું જૂનિયર બ્રાઉન*
1)હિતાર્થ સામાની
2)ગીત તોરણીયા
3)જન્મય સદાણી
4) જીત સેરાજી

*4 ક્યું રેડ બેલ્ટ*
1) મહર્ષિ આર લાખાણી
2) યુવલ કે માલવીયા
3) વિષ્ણુ ગોહેલ

*5 ક્યું બ્લૂ બેલ્ટ*
1) હીર જે ભોગયતા
2) વિહાન પી ગીરનારી
3) નંદિકા સી મેહતા
4)ધ્રુવ સી મેહતા
5) ત્રીક્ષા એ રાઠોડ
6) રાધિકા કે પાઉ
7) કંચન જે ગોસીયા
8) જીત બી દાસાની
9) વૃંદા જોશી

*6 Kyu સીનિયર ગ્રીન*
1) જીત બી દાસાની
2) શિવ એન જોગીયા
3) સિયા એસ કરાવદરા
4) પ્રદીતી બી બપોદરા
5) આત્મજા પી રાવલ
6) તપસ્યા એસ માસાની
7) ઈશાન મકવાણા

*7 ક્યું જૂનિયર ગ્રીન*
1) રાઘવ પી જૂંગી
2) દર્શ એ મદલાણી
3) મેક્સ એન બાદરશાહી
4) પ્રણવ ડી જૂંગી
5) તપસ્યા એસ માસાની
6)આત્મજા પી રાવલ
7) મનન જે ફલદુ
8) વંશ એસ રાણીગા
9) મૌલિક એ સોનેજી
10) ઈશાન મકવાણા
11) ઉદય ઓડેદરા
12) નવ્યા એમ જોગીયા
13) આરવ એચ શર્મા
14) સૌજન્ય સરકાર
15) અરનવ એસ કનોજિયા
16)યુવરાજ એસ વીથલાની
17) પવન જે ગોસિયા
18) દીર્ગા ભદ્રેચા
19) હવિષા પોસ્ટરિયા
20) અર્જુન એન છેલાવડા
21) કૃતાર્થ ગોસાઈ
22) ઈશાન મકવાણા
23) રીવા ભરાડા
24) ક્રિષ્ એચ ઉનદકર

*8 ક્યું સીનિયર યેલ્લો*

1) વિવાન એ થાનકી
2) દૃષ્ટિ એ થાનકી
3) રીવા પી ભરાડા
4) ત્વિષા જે પાંજરી
5) હાર્મિ બી ઓડેદરા
6) ભરત સી રાઠોડ
7) કૃતાર્થ આર ગોસાઈ
8) આદિત્ય જે ગોહેલ
9) દિયા સદિયા
10) મનશ્રી રૂઘાણી
11) ક્રિષ્ એચ ઉનદકર
12) જિયા કે જોશી
13) જયવિક કે જોશી
14) પ્રેયસ સી કાનાણી
15) હિતાર્થ બી ચાંચીયા
16) ઈશાન સી કાનાણી
17) નમિયા મોરજરીયા

*9 ક્યું જૂનિયર યેલ્લો બેલ્ટ*
1) ધૈર્ય એચ ખોરાવા
2) આરવ જે ઓડેદરા
3) ધ્વનિ એમ પટેલ
4) પ્રિન્સ પી ભુતિયા
5) વિવાન ડી પરમાર
6) વ્રજ એમ નન્ધા
7) હસ્તી વાય દાવડા
8) ક્રુશાગ પી રાવલ
9) ક્રિશા એન ઓડેદરા
10) વિર ડી ચુડાસમા
11) દેવર્ષ પાલન
12) પાર્થ ઓડેદરા
13) સાર્દુલ અગ્રાવત
14) નીલદીપ પુરોહિત
15) હિતાર્થ પંડ્યા
16) જીયા કે જોશી
17) જયવિક કે જોશી
18) નમ્ય ડી મોરજરીયા
19) હિતાર્થ બી ચાંચીયા
20) ઈશાન સી કાનાની
21) પ્રેયસ સી કાનાણી
22) ઝિયા એમ જૂંગી
23) રિદય લાખાણી
24) જીવન પારેખ
25) આશિત પરાશર.

*ઓફિસયલ ટીમ*

1)નિશા કોટિયા
2) મહેશ મોતીવરસ
3) સુનિલ ડાકી
4) અંજલિ ગંધ્રોકિયા
5) ક્રિષ્ના મેહતા
6) ધ્વનિ સેલટ
7) ક્રિષિકા કોટિયા
8)હેબિત મલેક
9) યશ ડોડીયા
10) મોહિત મઢવી
11)ઉદય ખોરાવા
12) મીરા પંડયા
13) વિશ્વા ગોહેલ
14) પાયલ ચામડીયા
15) સંધ્યા પાંડાવદરા
16)કિંજલ હોદાર
17)ખુશ્બુ દાઉદીયા
18)હીના ભરડા
19)પાયલ કાઠી
20) જૈનીકા ગોહેલ
21) ધરતી કોટિયા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!