સંત કબીર પ્રસાદ ગ્રુપ પોરબંદર દ્વારા અનુજાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ યોજાયો

પોરબંદરમાં અનુ જાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ 2024નો ભવ્ય આયોજન અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું
સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ સ્થાને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા સાહેબ, સમૂહ લગ્ન ઉદ્ઘાટક માનનીય ગૌતમભાઈ ગેડિયા સાહેબ, મુખ્ય મહેમાન પૂર્વ સાંસદરાજુભાઈ પરમાર સાહેબ,
વિશેષ ઉપસ્થિત મહેમાન માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા , પ્રવીણભાઈ વાઘેલા મંત્રી બાવળા, ચેતનાબેન તિવારી સાહેબ પ્રમુખશ્રી પોરબંદર છાયા નગરપાલિકા, પોરબંદર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રમેશભાઈ પટેલ સાહેબ, પ્રમુખ બીજેપી યુવા લકીરાજસિંહ વાળા સાહેબ, ચેરમેન બાંધકામ સમિતિ ઉષાબેન સીડા સાહેબ, ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહજી, કડિયા પ્લોટ સમાજસેવિકા ઈ લાબેન મનોજભાઈ સિંગરખીયા, વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવી અને દીકરીઓને આશીર્વાદ આપેલા હતા.
આ પ્રસંગે સંતોની ઉપસ્થિતિમાં શ્રી હરિ બાપુ હરિયા પીર ની જગ્યા ઘુમલી, રાણાભાઇ પાલાભાઇ સીંગરખીયા ખેતલાબાપા મંદિર છાયા ખાસ ઉપર ઉપસ્થિત રહેલા હતા, દીકરીઓને કરિયાવરમાં સેટી પલંગ અને ગાદલા આપવામાં આવે છે અને ગાદલા આપવામાં આવેલા હતા
દાતાઓ તરફથી સેમસંગનું ટીવી, કબાટ અને અઢળક કરિયાવર આપવામાં આવેલ હતો,
આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી રાજુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ હતું કે સમૂહ લગ્ન અને તેનું મહત્વ,
મોંઘવારીમાં સમૂહ લગ્નની જરૂર છે તેમજ સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને સમાજમાં ખોટા દેખાવ ખર્ચા બંધ કરી આવા સમાજના આવા કાર્યોને બિરદાવેલા હતા
સમૂહ લગ્નના ઉદ્ઘાટક બીજેપી અનુચજા તી મોરચા પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબ દ્વારા સમૂહ લગ્ન દ્વારા સમાજની એકતા, દાયકા પહેલા સમાજની પરિસ્થિતિ અને હાલની સમાજની પરિસ્થિતિનો વર્ણન કરીને સમાજને વિકાસ માટે જાગૃત થવા આહવાન કરેલો,
આ સમૂહ લગ્ન સમારોહ ના આયોજક તરીકે સુરેશ દાનાભાઈ પરમાર, મોમાઈ માર્બલ, ચનાભાઈ ઉગાભાઇ પાંડાવદરા, અરજણભાઈ ભુરાભાઈ સાદીયા, ચંદુભાઈ માધાભાઈ ચાવડા, મનસુખભાઈ પી સીંગરખીયા દ્વારા સહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો,
સમૂહ લગ્ન સમિતિના વિશેષ સલાહકાર તરીકે અરુણાબેન કેશુભાઈ વણઝારા, રાજાભાઈ મ, સીંગરખીયા રમાબેન સી ચાવડા, વિજયાબેન આર સીંગરખીયા તથા અન્ય સલાહકાર સમિતિ, મહિલા સમિતિ, દ્વારા વિશેષ સહકાર,યોગ્ય માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળબનાવેલ હતો,
આ લગ્ન મહોત્સવમાં વિશે સલાહકાર સભ્ય તરફથી ટીવી, રમેશભાઈ ધડુક સાહેબ તરફથી મિક્સર માલીબેન રાજુભાઈ રાઠોડ તરફ સ્ટીલના ડબરા, ભારતીબેન રમેશભાઈ ચાવડા તરફથી ડિનર સેટ, શિવ શક્તિ આશ્રમ પોરબંદર તરફથી ચાંદીના સદરા, શ્રી ભીમ જ્યોત યુવા ગ્રુપ ટેકરી તરફથી પંખા, જાણીતા ધારાસભ્ય એમ.જી સિંગરખીયા સાહેબ તરફથી સોનાના દાણા, મુરુભાઈ ભીખાભાઈ સાદીયા તરફથી સ્ટીલ થાળી વાટકા ગ્લાસ જય સિદ્ધવી સિકોતેર માં કુતિયાણા તરફથી ખુરશી ટીપોઈ
કિશનભાઇ જેઠાભાઇ સિંગરખીયા તરફથી સ્ટીલના બેડા, મનસુખભાઈ રામાભાઈ ખાવડો તરફથી સ્ટીલની કોઠી, માલદેભાઈ દુધાભાઈ પાંડવદરા તરફથી ઢોકળીયુ, ઇલાબેન મનોજભાઈ સિંગરખીયા તરફથી બાથરૂમ સેટ, ઇનરવહીલઃ ક્લબ ઓફ પોરબંદર તરફથી ગેસના ચૂલા
તેમજ રોકડ રકમના દાતાઓ,
માનનીય બાબુભાઈ બોખરીયા તરફથી 25000, ગૌતમભાઈ મુરુભાઈ મારુ તરફથી 25000, દિનેશભાઈ ચુડાસમા તરફથી 11,151, હાથીભાઈ ડી ખોટી તરફથી 11000, લક્ષ્મણભાઈ એમ ઓડેદરા તરફથી 11000, સનાભાઇ જી સીંગરખીયા તરફથી 11000, પારસભાઈ વી પાતર તરફથી 11000, શ્રી અરજનભાઈ એલ ચાવડા તરફથી 11000, શ્રી ભલાભાઇ એમ મયારીયા તરફથી 11000, શ્રી રમેશભાઈ ઓડેદરા પટેલ તરફથી,10000, સ્વ વેજાભાઈ સી મકવાણા તરફથી 5100, સ્વ કેશુભાઈ એ સીડા તરફથી 5100, રવિભાઈ કે ભોગસરા તરફથી 5100, રમેશભાઈ ભુતીયા(થોયાણા )તરફથી 5100, રાણાભાઇ પી સિંગરખીયા તરફથી 5101, સ્વ મશરીભાઇ એસ પાંડાવદરા(ranavav) તરફથી 5101, સ્વ ખીમજીભાઈ એમ રાઠોડ અણીયારી તરફથી 51 01, નારણભાઈ એચ સાદીયા તરફથી 5001, નિવૃત્તિ પીએસઆઇ પ્રવીણભાઈ એચ ગોહેલ તરફથી 5001, શ્રી નિલેશભાઈ આરખુટી ભારતીય જનતા પાર્ટી શહેર મંત્રી તરફથી 5000, કિરીટભાઈ એમ સાદીયા તરફથી 5 000,

સ્વ રણમલભાઈ વિક્રમભાઈ ઓડેદરા, ખાપટ હસ્તે હરીશભાઈ તરફથી 11111, પ્રોફેસર વૈશાલીબેન રામજીભાઈ માતંગ 5100, શ્રી સરમ ણભાઈ સરપંચ થો યાણા તરફથી 5001, ઉપરાંત આ અસંખ્ય નાની અનામી દાતા ઓ દ્વારા રોકડ રકમ આપી કાર્યક્રમમાં મદદરૂપ થયેલ છે, સમૂહ લગ્ન પૂર્ણ થયા બાદ પોરબંદરના જાણીતા શિક્ષણ વિદ કે કે વનજારા સાહેબ દ્વારા તમામ વર, વઘુઓને બંધારણના સોગંદ લેવડાવી, સામાજિક અને રાષ્ટ્રીય ફરજ બજાવવા આહવાન કરેલ હતું તમામ મહાનુભાવો, તમામ દાતાશ્રીઓ, તમામ સલાહકારો નોસંત શ્રી કબીર પ્રસાદ ગ્રુપ પોરબંદર તમામ નો આભાર માને છે, વિશેષ આભાર અમારા પ્રસંગમાં હાજર રહેલ તમામ મહાનુભાવોનો પણ માનવામાં આવે છે, રાજભા જેઠવા સાહેબ, ડાયરેક્ટ ડાયરેક્ટર જીટીપીએલ અસ્માવતી રિવરફ્રન્ટ, વિશેષ સાથસહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે,

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!