પોરબંદર હાઉસિંગ બોર્ડ ના સિધેશ્વર મહાદેવ મંદિર નો 24 મો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી
પોરબંદર હાઉસિંગ બોર્ડ ના સિધેશ્વર મહાદેવ મંદિર નો 24 મો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી સાગર પુત્ર
સ મ નવ્ય, પાયોનિયર અને લાયન્સ ક્લબ ના પ્રમુખ પ્રવીણ ભાઈ ખોરાવા ( બાપુ ) ના આર્થિક સહયોગ થકી કાર્યક્રમ સંપ ન્ન પોરબંદર : પોરબંદર ના હાઉશીંગ બોર્ડ ના સીધેશ્વર મહાદેવ મન્દિર ના 23 મા પાટોત્સવ નુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવા આવેલ હતું પોરબંદર મા છેલ્લા બે દાયકાથી સામાજિક આધ્યાત્મિક અને સેવા કીય ક્ષેત્રે અનોખું સ્થાન ધરાવતા શ્રી સિધેશ્વર મહાદેવ મંદિર મિત્ર મંડળ દ્વવારા પોરબંદર ના જી. ઈ. બી ગેઇટ સામે આવેલા શ્રી સિધેશ્વર મહાદે વ મંદિર ખાતે પોરબંદર સાગર સમનવ્ય. પાયોનિયર અને રોટરી ક્લબ ના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ ખોરાવા (બાપુ ) ના આર્થિક સહયોગ દ્વવારા આ 24મા પાટોસત્વ ના અવસરે આજુ બાજુ સોસાયટી ના 1000 જેટલાં ભક્ત જનોએ ભોજન રૂપે મહા પ્રસાદ લીધો હતો પોરબંદર ના સિદ્ધશ્વર મહા દેવ મંદિર મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી દેવા ભાઈ ગાગલિયા તથા સિધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જગદીશ ભાઈ. પટેલ ના માર્ગદર્શન હેઠળ શહેર મા અનેક સેવાકીય પ્રવૃત્તિ મા સક્રિય યોગ દાન આપનાર સમાજ સેવી પ્રવીણ ભાઈ ખોરાવા ની હાજરીમા યોજાયેલા આ પાટોત્સવ પ્રસંગે પોરબંદર નગર પાલિકા ના પ્રમુખ ચેતના બેન તિવારી એજયુકેશન કમિટી ના ચેર મેન લીલા વતી બેન મોતી વરસ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી રામદે ભાઈ મોઢવાડીયા ડો સુરેશભાઈ ગાંધી, રાજન ભાઈ મોઢા, જયન ભાઈ ખૂંટી, ઘનશ્યામઃ ભાઈ મહેતા શ્રી સુનિલ ભાઈ ગોહિલ, શ્રી ભરત ભાઈ લાખાણી ડો ઈશ્વરભાઈ ભરડા ડો મોતી વરસ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં આ પાટોસત્વ પ્રસંગે સવારે આરતી સાથે મન્દિર પર ધ્વજાં રોહણ બાદ યગ્નોત્સવ, સાંજે સંધ્યા આરતી સાંજે મહા પ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતાં આ ભવ્ય અને દિવ્ય ધાર્મિક ઉત્સવ ને સફળ બનાવવા શ્રી સિધેશ્વર મહા દેવ મિત્ર મંડળ ના સૌ સેવા ભાઈ યુવાનો ,મહિલા સ ત્સ ગ મંડળ સહીત ના ભક્ત જનો એ સારી જહેમત ઉઠાવી આ ઉત્સવ ને સફળ બનાવ્યો હતો